• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Khimanand Karangia

  • Dec 03 '23 12:39 PM

જમીન વેચવાની છે

  • Khimanand Karangia ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગામ તણસવા તાલુકો ઉપલેટા નેસર મીઠું પાણી વારી જમીન 9.50 વીઘા ગામની નજીક રાજમાર્ગને કાંઠે


₹ 460000

સ્થળ : તણસવા,ઉપલેટા,રાજકોટ

જમીન વેચાવ છે (ધાર ડુંગર જેવી )
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. જમીન વેચવાની છે. 17 - 18 વિઘા માંથી અડધી અથવા 10 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય 5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા). આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. Contact - 95104 20929 Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.