ગાય
ગીર ક્રોચ ગાય વેસવાનીછે
વેતર 2વયાની છે કાલે સાંજે.
નીચે વાછડી છે..
દુધ 9થી 10 ..
ઉંચાઇ લંબાઈ સારી
બધી જવાબદારી થી દેવાનીછે
ગમે તેને દોવાની સુટ
ફુલ સોજ પણ...
.... એક બીજી ગાય છે તે પેલું વેતર વ્યાની છે તે 8થી સાડા આઠ લીટર.
તે વયાની તેના 4 દીવસ થયા તેને નીચે વાછડો છે ..
ફુલ જવાબદારી છે
લેવા વારાજ ફોન કરે..
...વધુ વાંચો
Pratapsinh Sisodiya