જમીન વેચાવ છે (...
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા.
જમીન વેચવાની છે.
17 - 18 વિઘા માંથી અડધી અથવા 10 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે.
ચાર રસ્તા લાગુ પડે છે.
1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર).
2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે.
3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય.
4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય
5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા.
1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા).
આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે.
અંબાળા ગામ નો સર્વે નંબર
મું.અંબાળા ગીર
તાલુકો. મેંદરડા
જીલ્લો.. જૂનાગઢ.
Contact - 95104 20929
Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા