એસ એફ ગાયનો તબેલો તાત્કાલી દેવાનો
તાત્કાલિક દેવાની છે 15 ગયું છે મા અમુક ટકા તાજી આવેલી છે અડધી ગાભણ છે હાલ ધોવા દે છે એલ આવે તેથી માંડી ને ત્રીજા વેતર સુધીની ગાયો છે ને 8 થી 10 લીટર વાળું ગાયુ છે બધી ફુલ જવાબદારી 81 60 21 0 20 1 કિંમત 65000 ના પુઠાણી હિસાબથી દેવાની છે એક બે અલઞલેવી હોય તો અલગ કિંમત થશે
...વધુ વાંચો
ચેતનકુમાર છોડવડિયા