24 લીટર દૂધ જાફરાબાદી ભેંસ
ફુલ જવાબદારીથી આપવાની છે 12 + 12 લિટર દૂધ ફેટ પણ વધારે આવે છે દૂધ બહુ વધારે છે આથી ચામડીની ભેંસ છે નવ મહિના ગાભની છે બીજા વેતરમાં 24 લીટર માથે દૂધ હશે પેલા વેતરમાં ૧૦ લિટર દૂધ હતું ગેરંટી વાળી ભેંસ છે
...વધુ વાંચો
Meet Umaretiya