મહેશ બાકુ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10 મો મહિનો ગાભણી (20 ક દિવસ માં વ્યાશે)
5 થી 6 લિટર દૂધ ( જેવી માવજત)
એકદમ સોજી તેમજ કોઈ પણ ને દોઈ લેવાની છૂટ
5 મુ વેતર
ચારો તેમ જ માણસો ની અગવડતા ના કારણે વેચવાની છે