Ravi Teraiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
VST SHAKTI 180 MT મોડલ નાં ડગળા.
જેટલાં નિ જાળી કરવી હોય એટલા નિ થાય કોટાર વાળા.
એકદમ નવા જ છે લગાવ્યા પછી 10 વીઘા જમીન માં સાતી હાકેલું છે
ભાઈ વિગત પૂરી વાચી સમજીને ફોન કરજો vst shakti mt 180 18 hp માં જ ચાલશે બીજી કપની નાં ટ્રેકર માં નાં ચાલે એટલે vst shakti ટ્રેકટર વાળા ભાઈ ઓ એજ સમ્પર્ક કરવો