લાલભાઈ માટિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
માથા માં ટીલા વાડી વાછડી સવા વર્ષ ની છે અને બીજી વાછડીયુ ડોઢ વરસ ની છે સાટા માં જરસી ગાય પણ હાલે અથવા જર્સી હોડકીયુ પણ ચાલે અને રોકડે પણ દેવાની છે કીમત 60.000 કીમત માં થોડો ઘણો ફેરફાર થય જાસે