પ્યોર કાઠિયાવાડી ઘોડી
ઓરીજનલ કાઠીયાવાડી ઘોડી વેચવાની છે ઘોડીનું નામ છે માન. ઉંમરમાં પાંચ વર્ષની બે ઠાણ આપેલા છે. અત્યારે ચાર મહિના સભર છે. હિંગોળગઢ નો ચાંદઘોડો બતાવેલો છે. બે પગમાં જવાબ આગલો પગ જમણો પાછલો પગ ડાબો કાળા ગુંડા ની ફુલ કઠણ 50 કિલોમીટર હાકી લેવાની 30 થી 35 હાલે છે રેવાળ ફુલ કઠણ બાલભમરી દેવમણ ની સોખી છે. અટક સટક કોઈ વસ્તુ નહીં ફુલ લગામમાં ઘોડી કૂદવામાં બહુ સારી છે ખીલે એકદમ સોજી સોડવામાં હાલવામાં પાવર વાળી લેવી હોય એ જ ફોન મેસેજ કરે ભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે.
...વધુ વાંચો
દિલીપભાઈ વજુભાઈ શેખલિયા