Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઘોડા લે-વેચ
ગુજરાત
રાજકોટ
ઘોડી
Raviraj Khachar
Feb 01 '25 07:54 PM
ઘોડી
Raviraj Khachar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઉમર 4 વર્ષ બાલ ભમરીની ચોખી ચાલ 35 ચલેસે સાતા પણ કરવા નાસે ઘોડી પરગંધેલી સે
₹ 50000
સ્થળ : જસદણ,રાજકોટ
View All
nukro vachero.
nukri vachero. leva no che.
...વધુ વાંચો
Mohammad Mahetar
સાટા પન કરવા છે
આ વસેરી વેચવા ની છે સાટા પન કરવા ના છે 19 મહિના ની છે નાગ ની વસેરી છે બાલ ભમરી ની સાફ 57+ નું ગજું પગ પાયા ની ચોખી જવાબદારી થી આપવા ની છે
...વધુ વાંચો
Yuvraj Kathi
વસેરો
૮ મહિના નો છે
...વધુ વાંચો
Piyush Karavadra
ઘોડી
ઉમર 4 વર્ષ બાલ ભમરીની ચોખી ચાલ 35 ચલેસે સાતા પણ કરવા નાસે ઘોડી પરગંધેલી સે
...વધુ વાંચો
Raviraj Khachar
ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે ભાઈ દેવમણ છે બાલભમરીની ચોખી છે ભાઈ
...વધુ વાંચો
નુઘા લુણા
સારી ઘોડી હોય તો સાટા કરવાના છે
વછેરી છે 20 મયના ની
...વધુ વાંચો
Shivraj Darbar
vacheri vesavani se
3.4 varas ni se bhal bhamari ni kapalet julo hale se 58.59 gaju se
...વધુ વાંચો
Rahul દાસા
વશેરી
વશેરી વેચવાની છે નવ મહિના ની છે શાડા કરવાના છે શાડામા કાઠીયાવાડી ધોડી લેવાની છે
...વધુ વાંચો
Smit Shilu
આ ઘોડી વેશવાની છે
9 મહીના ની સભર છે સાડા કરવા નાછે રોજી વસેરી હારે બોપ ગે હાલો છે
...વધુ વાંચો
Visahl Jatapara
ઘોડી ના સાટા માં ભેંશ
આપડી પાસે ઘોડી સે બાવળી ચાલુ ફુલે કા ની સાટા માં ભેંશ લેવા ની સે
...વધુ વાંચો
Sanjay Satiya
માં દીકરી બેય દેવા ના છે
ઘોડી અને વછેરી બેય આપવા ના છે સાટા પણ કરવા ના છે 58 higt 6 વરસ ની વછેરી 22 દિવસ ની ચંદ્ર ની વછેરી છે કોય જાત નો વાંધો નથી
...વધુ વાંચો
Uzer Jethava
Kimat ma ferfar tai jase
Original kathiyawadi horse 12.5month old Vadhu jan kari mate call karo
...વધુ વાંચો
Raviraj Dhadhal
આ ઘોડી વેચવાની પણ છે ને સાટા પણ
ત્રણ વર્ષની છે બાલ ભમરી ની ચોકી છે
...વધુ વાંચો
Jayvir Vikma
Ghodi che
Ghodi vecha Vani che balabhabhari ni Chokhi che 61 gaju che dev mani che pag Paya ni chokhi che ..
...વધુ વાંચો
Sohambhai Madhad
વાઢ વારી જુવાર નું બી વેચવાનું
વાઢ વારી જુવાર નું બી વેચવાનું છે ત્રણ વર્ષ સુધી વાઢ આવે છે એક દમ નવી આઇટમ છે ઢોર ને ખાવા મા મીઠી અને દૂધ મા વધારો થાય છે કુરિયર કરિ આપશું તમારા એડ્રેસ ઊપર
...વધુ વાંચો
Bhuvan Ravaliya
ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે સાટા પણ કરવાના છે બે પગે ચાલે એવો ઘોડો લેવાનો છે કોઈ ભાઈ પાસે હોય તો પર્સનલમાં ફોટા વિડિયો નાખવા
...વધુ વાંચો
Raees Chisti
ઘોડી
ચાલુ ફુલેકા ની છે રમે છે કુડે છે બાલ ભમરી ની ચોખ્ખી સlતા માં બીજી ઘોડી હોય તો ચાલે
...વધુ વાંચો
Karan Parmar
ઘોડો વેચવાનો છે
3.5વષૅ નો છે નાની મોટી હાલે છે કુદે પણ સારો ખસી કરેલો છે 59ગજુ 9998663026
...વધુ વાંચો
Manish Der
ઘોડી લેવાની છે
ઘોડી કે વશેરી
...વધુ વાંચો
Dharmesh Mobh
ઘોડી
5.6 વર્ષ ની થય 30.32 હાલે છે કુદે છે સાતુ કરવા નું છે
...વધુ વાંચો
ગોલણ આહીર
ghodi levani chhe 30000 sudhima
phota video moklo 9574218010
...વધુ વાંચો
Bhaylubhai Kotila
ઘોડી
2
...વધુ વાંચો
Pradip Kathi
ધોડી
4 વરસ સાલુ ફુલેકાની 58ગજુ
...વધુ વાંચો
Kanaksinh Sisodiya
ગાડી ના સાટા માં લેવાની સે (ઘોડિ)
2013 નું મોડેલ
...વધુ વાંચો
Vikram Chopda
ઘોડી વેચવાની છે.
સભર છે 8 મહિના કિંમત છે:45000 સામે ભેશ હોય તો હાલે નબર 9173225400
...વધુ વાંચો
Ram Bhai Gadhvi
Ghodi vechvani se 3 varas ni se
30 hale se kude se rame pn se gaju 57 jevu hase Jene levij hoy ej call kare time pass na kare
...વધુ વાંચો
Priyansh Sinh
ઘોડો વેચવાનો છે
4 મહીનાનો
...વધુ વાંચો
Lakhan Chopra
વછેરી વેચવા નિ છે
20 મહિના નિ કાળી કાબરી બાલ ભમરી નિ ચોંખી કિંમત,180000
...વધુ વાંચો
Prahlad Rajgor
Koi bhai Paye Ho shayari Vahi shay
Koi bhai paise shayari vaise revayat to ₹3000 niche
...વધુ વાંચો
ડાયાભાઈ ઘાઘરેટીયા
ઘોડી
સાટા પાટા કરવાના છે ઘોડી હાટે ઘોડી
...વધુ વાંચો
દિનેશ સોહલા
વશેરી અથવા વશેરો
આ ઓડકીના સાટે વશેરી અથવા વશેરો લેવાનો છે
...વધુ વાંચો
Brijesh Chauhan
ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે ભાઈ દેવમણ છે બાલભમરીની ચોખી છે ભાઈ
...વધુ વાંચો
નુઘા લુણા
વશેરી
વશેરી વેચવાની છે શાડા કરવાના છે શાડામા કાઠીયાવાડી ધોડી લેવાની છે આ વશેરી નવ ૯ મહિના ની છે 6351750603
...વધુ વાંચો
Smit Shilu
ghodi vechvani che
sada 4 varas ni che
...વધુ વાંચો
Dipak Chopda
ઘોડી ( માકડી ઘોડી )
અંદાજીત 6 વર્ષ ની છે (ઘોડી નું સાટું પણ કરવાનું છે ) બાલભમરી ની ચોખિ દેવમન છે નાની હાલ હાલે છે ગજું 60 નું છે
...વધુ વાંચો
Ghanshyam Ahir
વસેરી છે
સાટું કરવાનું છે ઘોડી હાલે કા વસેરી હાલે સાટા મા
...વધુ વાંચો
Rushiraj Sinh Jadeja
ઘોડો વેચવા નો છે
9 મહિના ને 15 દિવસ નો છે ઘોડો રમે પણ છે કૂદવા માં સારો છે ઘોડો ફૂલ પાવર વારો છે કીમત માં ફેર ફાર થઈ જશે
...વધુ વાંચો
Bhargav Mahida
ઘોડી વેચવાની છે
આ ઘોડી વેચવાની છે ૫ વર્ષ ની છે ૨૯-૩૦ હાલે છે ૨ મહિના થયા છે ઘોડો બતાવો એના ૫૮ નું ગજું છે ગામ-રાજકોટ ૫૫ હજાર કિંમત છે આ ફોટો વિડિયો તાજા જ છે લેવી હોય ઈ ફોન કે મેસેજ કરે દેવમની છે
...વધુ વાંચો
Dev Matiya
આ વસેરી વેચવાની છે
વાસેરી છે સાડા ત્રણ વર્ષની છે 35 40 હાલે શરૂ ફૂલેકાની હળવવલી ગજુ 60+ નંબર 9313571037
...વધુ વાંચો
Divy Barot
ધોડી
3
...વધુ વાંચો
Vanrajbhai Vala
ghodi vechvani che
manek ni vachheri 4 varas ni che
...વધુ વાંચો
Dipak Chopda
ઘોડીલેવાનીછે સારીઘોડીજોવેછે
ઘોડીલેવાનીછે સારીઘોડીજોવેછે પાટા બટકા ભરતીહોય એવીનથી લેવાની કોયને વેસવી હોયતો ફોટાવીડીયો નાખજો
...વધુ વાંચો
બાવકુભાઈ દેવાયતભાઈ બોરીચા
વછેરો દેવાનો છે
૩ મહિના નો છે કોઈ પણ જાતની ખોટ નથી દેવમની છે ફુલ પાવર વારો છે કીમત મા થોડુ ઘણુ ફેર ફાર થાચે 7202003500
...વધુ વાંચો
Ajaybhai Khuman
ઘોડી વેસ્વા ની સે
57 ગજું 30 રેવાલ સાલે કુદે સે 5. વરસ ની ડિસ્કો નથી કરતી સાદા ફૂલેકા કરે સે
...વધુ વાંચો
લાલભાઈ કાઠી
વેચવાનીછેસાટાપણ જવાબદારી
સાટેઘોડીઘોડોગમેઈહાલે તાજાજછેવીડયાફોટાકુદેછેહાલેછે2520હાલેકુદેવાધોનથી ગજુસાઠનુખોટામેસેનોકરવાહાકીનેકુદાવીનેલેવાનીસુટ
...વધુ વાંચો
વીરમભાઈ જળુ
ઘોડો વેચવાનો છે
સાટાપણ કરવાના છે
...વધુ વાંચો
Ranjitbhai Khuman
ધોડી વેસવાની છે ભાવમા 58/59 ગજુ છે કુદેછે હાલતી નથી ફોડા તાજાછે
ખોડો કોયને ફોન કે મેસેજ ના કરવો પસકલાણ છે લોયમા નબળી છે
...વધુ વાંચો
Raviraj Kathi
પોની
કોઈ પાસે પોની વેસાવ હોઈ નાની કે મોટી પોની હોવી જોઈ તો મેસેજ કરો
...વધુ વાંચો
Yuvraj Kathi
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ