Jadeja Dilip ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બંને બળદ ફૂલ જવાબદારિ થી દેવાના છે કોઈ પણ પ્રકારનો ફોન્ટ નથી ત્રણ વાવડી વાવેલ છે અને બીજાએ ચાર વાવણી વાવે છે બંને માણસ બંને બાજુ ચાલે છે અને કિંમતમાં ફેરફાર થઈ જશે.