• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • રાજુ કારેથા

  • Oct 02 '23 09:19 AM

પાડી

  • રાજુ કારેથા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

એક વર્ષ ની છે


₹ 7

સ્થળ : વેકરી,માણાવદર,જુનાગઢ

બેય ભેંશ વેશવાની છે ત્રીજું વેતર
બે ભેંશ વેશવાની છે બેય ત્રીજા વેતર માં એક ભેંશ ઘાભણી છે આઠમો મહિનો પૂરો થયો નવ મહિના બેસી ગયો છે દશ દિવસ થયા છે વીયાઈ તીયારે આગલા વેતર માં આઠ લીટર દૂધ હતું દોવા માં સોજી છે ગમેતે દોવે બાઇ ભાઈ બેયને દોવાદય છે અતીયરે દોવા દેતી નથી ઘાભની ફુલ જવાબદારી લંબાઇ ઉસી ગજે પુરી વીયાઇ તીયારે પારૂ ઉપર દોવાદય છે પારૂ વગરની દોવાદય છે ખાણની કય જરુર નથી ખાણ વીનાની દોવાદય છે પુસણાની ગાંઠ વાળી ને દોવા બેસી જાવાનું સુટ ફુલ જવાબદારી છે વીગત વાસીને ફોન કરવો વિનંતી નય લેવી હોય ઇજ ફોન કરે જય માતાજી સીતારામ બીજી ભેંશ ત્રીજું વેતર બે મહિનાની વીયાગલ દુધ પાંચ લીટર છે દોવામા સોજી છે બાઇ ભાઈ ગમેતે દોવે દોવરાવાની સુટ પાંચ ટાણા મજા આવે તો તમારે દોવા બેસવાની સુટ છે બધી જવાબદારી છે બધાય જવાબ લખેગલ છે વીગત વાસીને ફોન કરવો વિનંતી હરૂબરૂ જોઇ જાવી હોય તો પણ સુટ બેય ભેશના ફોટા વિડિયો જોવા માટે મેસેજ કરવો મોકલવામાં આવસે માધુપર પોરબંદર
...વધુ વાંચો
નગાજણ ભાઈ કેશવાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.