Rameshbhai Odhadbhai Lunagriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે પહેલા વેતર ની ઓડકી છે ને વેતર ઉપર જ છે સાંજ સવાર છે આ ગાય જસદણ તાલુકાના કમળાપુર ગામે ભોળાભાઈ નારણભાઈ રામાણી ને ત્યાં જોવા મળશે જેમના મોં.નં,-૯૮૯૮૪૯૪૮૧૫