Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
તાજી વિહાલ ગાય વેચવા ની સે
Hansraj Khint
Jul 02 '25 07:06 AM
તાજી વિહાલ ગાય વેચવા ની સે
Hansraj Khint ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
5દિવશ ની વિહાલ સે નીચે વાચડી સે હાલ માં 5લીટર દુધ સે બીજું વેતર સે 3આચર સે
₹ 40
સ્થળ : આંબરડી,જસદણ,રાજકોટ
View All
gay
gay vesvani se 5.. 5litar dudh 10divashni vayalli 2 vetar
...વધુ વાંચો
Vipul Khint
લાલ દેશી ગાય વેચવાની છે
લાલ દેશી ગાય વેચવાની છે ત્રીજું વેતર છે દસ દિવસની કાચી છે
...વધુ વાંચો
Sagar Siyad
ગાય
ગીર ગાય વેચવાની છે બીજાં વેતર માં 4 મહિના ગાભ
...વધુ વાંચો
Mukesh Vaghela
બીજું વેતર
નીચે વાસડી
...વધુ વાંચો
Leva Harshil
બીજુ વેતરવીયાસે
ખાસ નોંધ આમાં ફોન કરવો 7046417373
...વધુ વાંચો
Vasim Adamani
કીંમત.40000.અંદાજીત
ગીર.ગાય
...વધુ વાંચો
પીન્ટુ દેથા
ગાય વેસવાની છે.
આજે સવારે વિહાણી સે નીચે વાસડો સે પેલા વેતર માં 11 લિટર દૂધ હતું. લંબાઈ ઊંચાઈ પૂરી સે બીજું વેતર છે.
...વધુ વાંચો
Kano Sarsiya
કીંમત.40000.અંદાજીત
ગીર.ગાય
...વધુ વાંચો
પીન્ટુ દેથા
દુજણી ગાય આપવાની છે
ગાય સારિ છે પૈસા નથી લેવાના સાસવે તેને ખાલી ખીલ્લો છોડવા ના આપી ને લય જાવ 2 લીટર દુધ વયાણી ને બે મહીના બીજા ફોટા કે વીડીયો નય મોકલવા માં આવે રૂબરૂ જોય જાજો
...વધુ વાંચો
Bhavesh Chauhan
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે. 3જુ વેતર છે. દોઢ મહિના ની વાર છે. વ્યાવામાં સાવ સોજી છે. 8 લિટર દૂધ છે. ફોટા વિડિયો મોકલવા માં નય આવે. (90236 26498 કુલદીપ ભાઈ)
...વધુ વાંચો
Kuldip Ram
ગયા વેચવી છે
ગયા વેયાણલ છે 2 મયનાની છે સાવ સોજી ગયા છે દુધ 6 લીટર આવે ત્યારે નીચે વાછડી છે
...વધુ વાંચો
Haja Rayka
ગીર હોડકી 30,000
લેવી હોય તો ફોન કરો મેસેજ ન કરતા એક કાબરી વાસડી મફતમાં
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ગાય વેચવાની છે ગીર પાંચ લીટર દૂધ
એને એક મહિનો દિવસ થયા છે વીઆઇએ ના ત્રણ આચારમાં દૂધ આવે છે એકાચરમાં નહીં નીચે વાછડો છે સાટામાં પાડી હાલે
...વધુ વાંચો
Vipul Vaghela
જર્સી
બીજું વેતર નીચે વાસડી
...વધુ વાંચો
Vijaysinh Mori
વેચવા ની છે
ગાય વેચવા ની છે 10 દિવસ નિ વાર છે વિયાવા ની વિડિયો જોવા મેસેજ કરો
...વધુ વાંચો
Devabhai Navlkhi
જર્સી ઓડકી વેચવાની
પેલું વેતર વિયાશે 5દિવસ ની કાચી કિમત 65000
...વધુ વાંચો
Vraja Patel
લાકડી , ફરસી ઓનલાઇન મળસે
*લાકડી , ફરસી ઓનલાઇન મળસે...❤️* *ઓલ ગુજરાત માં ફ્રી કુરિયર સર્વિસ છે.....❤️* *રોનક ભાઈ રાજગોર:- 63540 37443....❤️*
...વધુ વાંચો
રોનક રાજગોર
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય ઓરીજનલ વેચવાની છે પહેલું વેતર
...વધુ વાંચો
સાજણ ભાઈ શામળા
ગાય
ગાય વેસવાની સે 5 દીવસ થયા વિયાની એને 6 લીટર દૂધ સે
...વધુ વાંચો
Govind Sambad
ગીર કૉસ
9 9 લિટર દૂધ 2 જુ વેટર 25 દિવસ ની વિહાર સાવ સોજી વાસડી 7778854139
...વધુ વાંચો
Hardik Gohel
હોડકી વેસવાની સે
mo 9662363383
...વધુ વાંચો
Girish Timba
ગાય વેસાવ છે
૨ વેતર છે
...વધુ વાંચો
Jayesh Vaja
વેશવાનીસે
બે ગાયૂ સે વેશવાનીયુસે
...વધુ વાંચો
Vishal Aparnathi
hf gay
hf hodki 2 વેતર 5 દિવસની વ્યનેલી સે . નીચે વાસડી. 7લીટર દૂધ હજાર માં. ફૂલ જવાબદારી. રૂબરૂ જોય જવી . ફોટા વિડિયો મોકલ વામાં નાઈ આવે
...વધુ વાંચો
Mala Bhai Zala
હોડકી વેચવાની છે
હોડકી વેચવાની છે ગામ જાબાળા તાલુકો વીસાવદર 20 દીવસ ની કાસી છે
...વધુ વાંચો
Pratap Bhai Vala
ગીર ગાય વેચવાની છે..
...ગાય વેચવાની છે...ત્રીજુ વેતર વિયાણ છે..... એક મહિના ની વિયાય ગયેલ છે...5 5 લિટર દૂધ છે ....જવાબદારી થી આપવાની છે... .
...વધુ વાંચો
Digvijay Ahir
હોડકી વેચવાની પેલું વેતર વાણી છે
(((કિંમત 32 હજાર ))))) નીચે વાચઙી છે )))
...વધુ વાંચો
Vishal Karena
9825659408
ગાય ત્રીજા વૈતર વિહાસે 20,,25 દિવસ ની વાર છે સાંત સોભાવ ની છે લેવી હોય તોજ ફોન કરવો ભાઈ
...વધુ વાંચો
Dipak Chatrabhuj
ખૂટ
ખૂટ
...વધુ વાંચો
Virendrasinh Zala
જર્સી ઓડકી
જર્સી ઓડકી વેચવા ની છે ૧૨ મહીના ની થય કીંમત ૨૨૦૦૦ કીંમત માં થોડો ઘણો જ ફેરફાર થાસે
...વધુ વાંચો
Brijesh Patel
ગાય
ગાય વેચવાની સે ગીર ઓરીજનલ સે ૫ મહિના ગાભ પેટ આચર ની જવાબદારી ૩ વેતર સે
...વધુ વાંચો
Sahil Rathod
લીલુડો એક ગીર વેચવાનો છે
લીલુડો એક ગીર વેચવાનો છે ઉંમર અઢી વર્ષનો છે 6 ગીર હોડકી વેચવાની છે 4 હોડકી ઉંમર બે બે વર્ષની છે બે હોડકી ઉંમર અઢી અઢી વરસની છે
...વધુ વાંચો
Rahul Sisodiya
gay Bhains wali se
Maina Divas Ni Kashi se
...વધુ વાંચો
Uday Muchaiya
હોડકી વેચવા ની છે
હોળકી વેચવા ની છે
...વધુ વાંચો
Naran Bhai Dangar
નીરણ લેવા માટે કોલ કરો
મો 8238225895 રાણા ભાઈ 9913906741 રામા ભાઇ
...વધુ વાંચો
રાણા મોરી
Junagarh Jila Chauraha
15000 kimat Tanmay nagapattinam@
...વધુ વાંચો
પોપટ Vaghela
6359165565.આનંબરનોકો.કરો
તમામમાહીતીમલીજ શે
...વધુ વાંચો
બાલુભાઈ રાણાભાઇ ગોહિલ
બે ગાયું વેચવાની છે
બે ગાયું વેચવાની છે બેય ગાયું ગાભણ છે શીંગ ડા વારી બીજુ વેતર ગાભણી છે ચાર પાચ દીવસ ની અંદર વીયાસે એની કિંમત 60 હજાર બોડી ગાય ત્રીજું વેતર દસ બાર દિવસ ની અંદર વીયાસે એની કિંમત 70 હજાર
...વધુ વાંચો
ઉમેદ ભાઇ વાળા
ગાય વેચવાની છે
બે વેતર વિયાણી છે ત્રીજું પેટમાં આચર જવાબદારી આઠ આઠ લીટર દૂધ છે
...વધુ વાંચો
Vipul Charoliya
moviya
ગાય વેતાર ઊતેર ૪.૫ વીહાશે ૫ લીટાર દુધ એક વાછડી ૧ વરસની
...વધુ વાંચો
Hituu Patel
હોડકી વેચવાની છે
દોઢ વર્ષ છે બાંધી જવાબદારી
...વધુ વાંચો
રમેશ દિવરાણીય
ગીર ગાય વેચવાની
ત્રીજુ વેતર 2દિવસ ની વિયાણલ નીચે વાછડો દુધ 8લીટર કિમત 58000
...વધુ વાંચો
Krishna Patel
વડકી વેચવાની છે
આ ગાય દૂધ ખાવા વાળા ને આપવાની છે બે આચર કમ્પલેટ છે બેચર માંથી ઓછું દૂધ આવે છે એ આચર વાછરડાને ધવડાવું છું બે લીટર દૂધ છે 10,000 માં આપી દેવી છે
...વધુ વાંચો
Appu Bhai Tank
વયાણી સે નીચે વાચડો સે
3 વેતર વ્યાની
...વધુ વાંચો
Hardas Rabari
ગાય વેચવા ની છે
5 મયના ગાભણી છે વાસળી ભેગી સે સાવ સોજી છે
...વધુ વાંચો
Darshan Ravaliya
આ હોળકિ વેચવાની છે હાવ હોજી છે
કાબ્રિ હોળકિ વેચવાની છે સુખમાં જાય ત્યાં
...વધુ વાંચો
Vikramsinh Sindhav
દેસિ. ગાય બધિજવાબ દારિથીદેવિ
3 જુ વેતર વિયા હે 8 મયનો હાલે દૂધ 5 લીટર છે લેવિવોય તોજ કરજો ખોટો ટાયમ પાસ નય
...વધુ વાંચો
Kano Parmar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાટા મા ગમે તે સાલે
...વધુ વાંચો
Rajveer Khuti
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ