• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Dilavarsinh Chavda

  • Jul 02 '24 10:31 AM

ઢોર સાચવવા માણસની જરૂર છે

  • Dilavarsinh Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

નાના મોટા ૧૦ ઢોર છે ઢોર ને સાચવવાના નીરણ વાઢવાની ઢોર દોવાના નથી ૨ ઘોડી ૧ ગાય ૨ ખડેલા ૨ ભેસ બાકી નાના પાડી પાડા ટોટલ ૧૦ ઢોર મારે ૧ માણસની જરૂર છે પરીવારને રેવાની છૂટ પગાર ૧ જણાનો આપીસ


₹ 10000

સ્થળ : બાંટવા,માણાવદર,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.