જવાબદારી થી એક ગાય અને હોડકી
ફૂલ જવાબદારી થી ગાય અને ઘાભની હોડકિ દેવાની સે
ગાય બને ટાઈમ 7 8. 7. 8 લિટર દુધ આપે સે દોઢ મહિનાની વ્યનેલી સે વાસરૂ નથી ખાણ મૂકી ને દોવની ગમે તે દોય સકે
હોળકી ને હમણાં 8 મહિનો બેથસે 19 તારીખે પાકી તારીખ સારુ બીજદાન આપેલું સે અને હોળકિ પણ સારા બીજદાન નિ સે
બને ફૂલ જવાબદારી થી દેવાના સે
ગાય બે ટાઈમ 3 ટાઈમ દોય જવાની સુટ વિડીયો નથી
હૉડકી નો પણ વિડીયો નથી
રૂબરૂ સંપર્ક કરવો
એક જોતી હોય તો પણ મળશે
mo 9274101110
...વધુ વાંચો
હિંમત ઝાલા