• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
જવાબદારી થી એક...
જવાબદારી થી એક...
જવાબદારી થી એક...
જવાબદારી થી એક...
  • હિંમત ઝાલા

  • Jun 04 '25 12:15 PM

જવાબદારી થી એક ગાય અને હોડકી

  • હિંમત ઝાલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ફૂલ જવાબદારી થી ગાય અને ઘાભની હોડકિ દેવાની સે ગાય બને ટાઈમ 7 8. 7. 8 લિટર દુધ આપે સે દોઢ મહિનાની વ્યનેલી સે વાસરૂ નથી ખાણ મૂકી ને દોવની ગમે તે દોય સકે હોળકી ને હમણાં 8 મહિનો બેથસે 19 તારીખે પાકી તારીખ સારુ બીજદાન આપેલું સે અને હોળકિ પણ સારા બીજદાન નિ સે બને ફૂલ જવાબદારી થી દેવાના સે ગાય બે ટાઈમ 3 ટાઈમ દોય જવાની સુટ વિડીયો નથી હૉડકી નો પણ વિડીયો નથી રૂબરૂ સંપર્ક કરવો એક જોતી હોય તો પણ મળશે mo 9274101110


₹ 100000

સ્થળ : દેવળી,કોડીનાર,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.