• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
શક્તિમાન મોબાઈલ...
શક્તિમાન મોબાઈલ...
શક્તિમાન મોબાઈલ...
શક્તિમાન મોબાઈલ...
શક્તિમાન મોબાઈલ...
શક્તિમાન મોબાઈલ...
  • Nikunj Keshod

  • Mar 02 '24 09:39 PM

શક્તિમાન મોબાઈલ શ્રેડર (ફુંકણી)

  • Nikunj Keshod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

૨૦૨૪ મોડેલ નું ૬ બ્લેડ વાળું શક્તિમાન કંપની નું કપાસ-એરંડા-તુવેર ની સાંઠી નો ભૂકો કરવાનું મશીન માત્ર ૯૦ કલાક ડેમો માટે ચલાવેલું ટ્રોલી ભરવાનું અને ખેતર માં ઉડાડવા માટે ઓરીજનલ ભૂંગળું સાથે મૂળિયાં કાઢવાનું મોરપગું ૧ એક્સ્ટ્રા બ્લેડ નો સેટ અને પાના ૧૦૦% કંપની કંડીશન છે


₹ 198

સ્થળ : કેશોદ,જુનાગઢ

કિસાનપ્રાઈડ રોટાવેટર
કિસાનપ્રાઈડ રોટાવેટર કોઈપણ મધ્યસ્થી વિના કંપની પાસેથી સીધું છૂટક વેચાણ ફ્રી હોમ ડિલિવરી ફ્રી બ્લેડ સેટ ફ્રી ટૂલ કીટ ગિયર્સ અને શાફ્ટ પર 1 વર્ષની વોરંટી. સુપર હેવી ડ્યુટી સેમી ચેમ્પિયન પ્લસ રોટાવેટર (A) મોડલ RRT 5 ફીટ 36 બ્લેડ વજન 470 કિગ્રા MRP રૂ.133000 - સબસિડી રૂ.35000 - ટેકશ રકમ રૂ.12000 - બ્લેડ સેટ રૂ.4000 - ભાડા રૂ.4000 = માત્ર રૂ.78000 (B) મોડલ RRT 5.5 ફીટ 42 બ્લેડ વજન 500 કિગ્રા MRP રૂ.135000 - સબસિડી રૂ.35000 - ટેકશ રકમ રૂ.12000 - બ્લેડ સેટ રૂ.4000 - ભાડા રૂ.4000 = માત્ર રૂ.80000 (C) મોડલ RRT 6 ફીટ 42 બ્લેડ વજન 500 કિગ્રા MRP રૂ.135000 - સબસિડી રૂ.35000 - ટેકશ રકમ રૂ.12000 - બ્લેડ સેટ રૂ.4000 - ભાડા રૂ.4000 = માત્ર રૂ.80000 (D) Model 2.75 ફીટ-150 kg - 16 બ્લેડ MRP રૂ.76,000 - સબસિડી રૂ.20000 - ટેકશ રકમ રૂ.8000 - બ્લેડ સેટ રૂ.4000 - ભાડા રૂ.4000 = માત્ર રૂ.40000 (E) Model 3.5 ફીટ 180 kg - 20 બ્લેડ MRP રૂ.78000 - સબસિડી રૂ.20000 - ટેકશ રકમ રૂ.8000 - બ્લેડ સેટ રૂ.4000 - ભાડા રૂ.4000 = માત્ર રૂ.42000 (F) Model 4 ફીટ - 210 kg 24 બ્લેડ MRP રૂ.81000 - સબસિડી રૂ.20000 - ટેકશ રકમ રૂ.8000 - બ્લેડ સેટ રૂ.4000 - ભાડા રૂ.4000 = માત્ર રૂ.45000 Notes:- વધુ માહિતી માટે અમને Mobile Numbers 9313324747 મા કૉલ કરો. સરનામું: શાપર, રાજકોટ.
...વધુ વાંચો
કિસાનપ્રાઈડ રોટાવેટર Verified User
શ્રી વાઘેશ્વરી સેલ્સ એજન્સી🙇‍♂️
માલવા મલ્ટીક્રોપ થ્રેસર 🚜 લીલા અને સુકા પાક માટે 👉 જેમા જુવાર .બાજરી. ચણા.મગ .અડદ. ધાણા, અજમો ,જીરૂ, ચોળી,સોયાબીન ,ઘઉં વાલ,મગફળી લીલી ને સુકેલી બને. 👉 ટેકટર ને કોઈ લોડ આવતો નથી લીલો માલ અલગ કાઢી નાખી એવી બનાવટ કરવામાં આવી છે કંપની દ્રારા 👉તમે 24કલાક થેસર ચલાવી શકો ગમે તે પાક માં કોઈ ઝાકળ નડતો નથી જેથી ખેડૂતભાઈઓ નો સમય નો બચાવ થાય. 👉 લીલા પાક જેમ કે મગ,અડદ ,ચોળી તમે વાઢી ને બીજે દિવસે કાઢી શકો, પાસળ ટોકરી .અને સાઈડ ટોકરી મોડલ મળશે. 👉 બંને મોડલ 40Hp ટેકટર મા સાલવી શકો. 👉 25Hp મિનિ ટ્રેક્ટર માં સાલે એવા મોડલ પણ મળશે . 🚜 બધા મોડલ હાજર સ્ટોક જોવા મળશે 👉 કોઈ પણ પ્રકારની જાણકારી માટે ફોન કરીને મેળવી શકો 📞 9662252503 📞 9726757571📞 🙇‍♂️ નીતિ એજ ધર્મ 🙇‍♂️
...વધુ વાંચો
Viralsinh Parmar Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.