• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Nilesh Kandoriya

  • Jan 02 '25 12:24 PM

50 ટકા ભાગીદારી માં ગાયો ની ગૌશાળા

  • Nilesh Kandoriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

*50 ટકા ભાગીદારી માં* 10 થી 12 ગાયો ની ગૌશાળા સાચવી શકે એવા માણસ ની જરૂર છે. 5 વીઘા જમીન છે, જેમા લીલું વાઢવા થી લઇ પાણી વારવા સૂધી નું બધુ કામ અને ગાયો દોવાની. જરૂર પડે તો લગવા પણ ભરવાના. ઘી, દૂઘ અને છાશ વેચવાની છે. નોંધ - ફકત પતિ-પત્ની જોડું જ જોઈએ છે. રેવા માટે રૂમ અને રસોડા ની વ્યવસ્થા છે. ગૌશાળા માણાવદર તાલુકા ના બુરી ગામ માં છે . સંપર્ક કરો નિલેશ કાંડોરીયા માણાવદર 9228280200.


સ્થળ : માણાવદર,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.