ગોધલો વેચવાનો છે
વઢીયારો ગોધલો 6. દાતે છે ઠાલામા હાલતો છે બાયુ છોકરા ગમેતે ફેરવે પગી શીગડે મારવાના લખણ. નથી
બેસવા ફરવાના કોઈ. જાતના લખણ. નથી
જોય. વિચારીનેજ. આગળ. વધવુ
1. દેવાય. ગ્યો એટલે તાતકાલીક. દેવાનો છે વેલા તે પેલા એકજ. છે જોળ. નથી ઓકે
પોરબંદર. કુછડી રીનાવાડાના પાટીયા પાસે જોવા મલસે
રૂબરૂ જોયા પસી ફાઈનલ. કિમત. થશે
...વધુ વાંચો
Ranvir Odedra