Shivraj bhai sa...
યુવરાજ 215 વેચવાનું છે
2015 નું મોડલ છે
ફોરવીલ ટોલી નવી છે 2025 ની
ત્રણ ચેનલ ઉભી છે અને આડા પંદર ધોકા છે
ઓટોમેટીક ઓરણી છ
રાપનો પાટલો 72 નો ડગરા વાળો છે
કોઈ સુવાળી દાતી છે
લેવલ કરવાનું પતરું છે
ગોળન લોઢીયો છે
ગોળ લોઢીયા ની ગોળી છે
પાંચ દાતા એવી છે
અલગ અલગ સાતથી ત્રણ ચાર છે
...વધુ વાંચો
Tushar Chudasama