Bambhava Pravin ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક મોટી ભેંસ છે, એક ત્રીજા વેતર ની ભેંસ છે, એક અઢી વર્ષનું ખડેલું છે ,એક વર્ષ દિવસની પાડી છે, ચારે ચાર આપી દેવાના છે
( ૧ )મોટી ભેંસને એક ટકનું સાડા ત્રણ લીટર દૂધ છે
( ૨ ) બીજી ભેસ સાત મહિનાની ગાભણ છે વયાય ત્યારે આઠ લીટર દૂધની જવાબદારી
( ૩ ) અઢી વર્ષનો નવચંદ્ર ખડેલું છે
( ૪ ) વરસ દિવસની પાડી છે.
કિંમત એક લાખ દસ હજાર લેવાની ઇચ્છા હોય તો ફેરફાર થઈ જશે ખોટા ફોન કરવા નહીં