નંદનવન નેપિયર ઘ...
🔴 આપના પશુઓ માટે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત લીલો ચારો
1️⃣તાઇવાન2️⃣કાળું નેપિયર 3️⃣હાફ રેડ નેપિયર 4️⃣ પાંદડીયા ની કાતરી મળશે.
🔴આખા ગુજરાત માં ડિલિવરી કરી આપશું
1️⃣પશુ પાલક મિત્રો હવે લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો.
2️⃣વાઠવા માં ઓછી મહેનત.
3️⃣બીજા બધા ચારા કરતા વધુ ઉત્પાદન અને વાવેતર માં કોઈ મજૂરી નહિ.
4️⃣સ્વાદ માં એકદમ મીઠું અને પોચું. દૂધ. ફેટ અને પશુના સ્વાથ્ય માં વધારો કરે.
5️⃣ ક્ષારીય તેમજ નબળા પાણી માં પણ સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી.
6️⃣એકવાર વાવેતર કર્યા પછી વારંવાર ખેડ બિયારણ અને મજૂરી નાં ખર્ચ માંથી છુટકારો.
7️⃣પહેલી કાપણી 60 દિવસે અને પછી ની કાપણી દર 45 દિવસે.
8️⃣એક વાર વાવેતર કર્યા બાદ 5 થી 6 વર્ષ સુધી સતત સારું ઉત્પાદન આપતી વેરાયટી.
9️⃣વધારા નાં લીલા ચારા ની સૂકવણી પણ કરી સકાય.
🔟ટપક ચિચાઈ માટે પણ અનુકૂળ
🔴સ્લીપ (કાતરીઓ) મેળવવા તથા વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો.
🔴જીજ્ઞેશ ભાઈ 🔴
મુ . ચૌટા
તા કુતિયાણા
જી પોરબંદર
🔴રાજકોટ પોરબંદર🔴
નેશનલ હાઇવે
મો.9913157157
...વધુ વાંચો
Jignesh Kothiya