• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
પ્લોટ વેચવાનો છ...
પ્લોટ વેચવાનો છ...
પ્લોટ વેચવાનો છ...
પ્લોટ વેચવાનો છ...
  • Raj Maher

  • Jul 01 '24 10:39 AM

પ્લોટ વેચવાનો છે ત્રણ પાટિયા

  • Raj Maher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ભાણવડ થી આગળ વેરાડ ત્રણ પાટિયા ઇન્ડિયન પેટ્રોલ પંપ ની પાસડ પ્લોટ વેચવાનો છે 2853 ફૂટ ટાઇટલ ક્લીઅર પ્લોટ છે પ્લોટ ની ઉધડી કિંમત 13 લાખ રૂપિયા માં બેઠક થઈ જશે રોકડા રૂપિયા હોઈ તો અથવા સામે સાટા માં 14 વ્હીલ ગાડી અથવા 12 વ્હીલ ડમફર પણ ચાલે જો કોઈ ને સાટા કરવા હોઈ તો પ્લોટ સામે જેને ત્યાં પ્લોટ હાલે અથવા સાટા કરવા હોઈ વાહન સામે એજ મેસેજ કે કોલ કરે


₹ 13

સ્થળ : ભાણવડ,દેવભુમિ દ્વારકા

મકાન અને દુકાન વેચવાના છે
ભાવમાં મકાન અને દુકાન વેચવાના છે. કિંમત 1850000/- ગામ કેશોદ 186 ગજ જગ્યા આગળ દુકાન છે (કરિયાણા બ્યૂટી પાર્લર તેમજ અન્ય વેપાર ને લાયક) અંડર ગ્રાઉન્ડ મોટું ગોડાઉન અને 2 પાણીનાં ટાંકા. ગ્રાઉન્ડ ફ્લોર માં હોલ કિચન ટોઇલેટ બાથરૂમ અને ઓસરી. ફસ્ટ ફ્લોર માં 2 બેડરૂમ ટોઇલેટ બાથરૂમ અને મોટી ઓસરી. ઓરીજનલ સાગના લાકડાના બારી દરવાજા કબાટ તેમજ શોકેશ માં ફર્નિચર કરેલું. તમામ ડોક્યુમેન્ટ ક્લીઅર. સારો એરિયા. લોન કરવી હોય તો પણ થાય. મકાન જોયા પછી ભાવમાં ફેરફાર થશે. સરનામું :- રામેશ્વર સોસાયટી, શ્રીજી સ્કૂલની બાજુમાં, રાજમહેલ પાછળ, ફુવારા ચોકથી નજીક, અજાબ રોડ, કેશોદ
...વધુ વાંચો
Ankit Sukhanandi
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.