• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
પ્યોર્ ગીર ગાય...
પ્યોર્ ગીર ગાય...
પ્યોર્ ગીર ગાય...
પ્યોર્ ગીર ગાય...
પ્યોર્ ગીર ગાય...
પ્યોર્ ગીર ગાય...
  • Parth Lakkad

  • Jun 01 '25 05:48 PM

પ્યોર્ ગીર ગાય વેચવાની છે

  • Parth Lakkad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

3જુ વેતર વ્યાસે ... પ્યોર ગીર, ગમે તે દોય લ્યે સાવ સોજી ગમે તે ટાઈમે દોવા દયે, 7-8 લીટર દૂધ ,6 થી 8 ફેટ આવે , બે વેતર થી વાછડી જ આવે છે ,


₹ 90000

સ્થળ : ઇસરા,ઉપલેટા,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.