ફિલ્ડ માશલ ટેકટર
ફિલ્ડ માશલ ટેકટર ૧૩.૫ ઍચ. પી. ઍનજિન નવુ કરેલ, નવી અને એમરોન બેટરી, ઈલોરા ટોલી નવા ટાયર સાથે,
પાટલા ૩:-૧) ૭૫ ઈચ
૨) ૪૦ ઈચ
૩) ૫૪ ઈચ
ઓટોમેટિક ઓરણી,૬ દાતીના દાતા, ઊધુ નીકીયુ,બેલીનુ સાતી,૩ સ્લાઈડીંગ ડાઢા, ૩ ખોલ્યા
મોબાઇલ નંબર:-૯૪૨૭૨૧૩૪૬૩
...વધુ વાંચો
Pravinbhai Paghdar