• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
અળસિયા નું ખાતર...
અળસિયા નું ખાતર...
અળસિયા નું ખાતર...
અળસિયા નું ખાતર...
અળસિયા નું ખાતર...
અળસિયા નું ખાતર...
  • Sachin Dhokiya

  • May 01 '25 11:44 AM

અળસિયા નું ખાતર vermicompost

  • Sachin Dhokiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગાયના છાણમાંથી અખંડ શ્રમજીવી ખેડૂતના સાચા મિત્ર અળસિયા દ્વારા તૈયાર થતું કુદરતી પોષક તત્વોથી ભરપૂર અળસિયા ના ખાતર માટે સંપર્ક કરો 9824722184/7698150835


₹ 440

સ્થળ : અમરાપુર(ગીર),માળીયા હાટીના,જુનાગઢ

🌱મચ્છી નું ખાતર🌱
🌿ખેડૂત મિત્રો જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા તેમજ જમીન સુધારવા માટે મચ્છીનું ખાતર અપનાવી ફરી જમીનને ફળદ્રુપ બનાવીએ🌿 🍂ફાયદાઓ🍂 🔹️જમીનની ફળદ્રુપતા વધારે છે અને જમીનને પોચી રાખવામાં મદદરૂપ થાય છે. 🔸️પાકમાં આવતા મૂળતંતુ રોગો જેવા કે સુકારો,ફૂગ અને કૃષિજન્ય રોગો સામે રક્ષણ આપે છે. 🔹️મચ્છીના ખાતરથી મૂળનો વિકાસ ઝડપથી અને વધારે થાય છે. 🔸️મચ્છીનું ખાતર જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. 🔹️પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે. 🔸️બધાજ પાક તથા બાગાયત માટે ઉપયોગી. 🔹️મચ્છીના ખાતરમાં સૂક્ષ્મપોષકતત્વો જેવા કે નાઇટ્રોજનN,ફોસ્ફરસP,પોટાશK,ઝિંકZn,લોહFe,મેંગેનીઝMn,તાંબુCu તથા ઓર્ગેનિક કાર્બન નો સમાવેશ થાય છે. 🔸️વજન~50 કિલો 🚚 ફ્રી હોમ ડિલીવરી કરી આપશું 🚚 વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.7046470025
...વધુ વાંચો
Sadikbhai Chorvada Verified User
ખાતર વેચવાનું છે
શું તમે તમારા પાકની ઉત્પાદન ક્ષમતા વધારવા માંગો છો? 🌱 સમૃદ્ધ ગોલ્ડ છે તમારા ખેતર માટે ઉત્પાદનનો ખજાનો! 💎 આ ખાતરના એક એક દાણામાં છુપાયેલી છે તમારા પાકની સમૃદ્ધિની ચાવી. છાણીયા ખાતરના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સમૃદ્ધ ગોલ્ડ જમીનને બનાવે છે પોચી, નરમ અને ભરભરી, જેનાથી બિયારણનો ઉગાવો થાય છે અદ્ભુત! એટલું જ નહીં, તે જમીનના તેલીયા ક્ષારને દૂર કરે છે અને છોડને લાલાશ પડતો અટકાવે છે, પરિણામે મળે છે ઉત્પાદનમાં જબરદસ્ત વધારો. કાયમી ઉપયોગથી જમીનજન્ય રોગોથી પણ મળે છે રાહત. કપાસ હોય કે મગફળી, લસણ હોય કે ડુંગળી, જીરું હોય કે ધઉં - સમૃદ્ધ ગોલ્ડ દરેક પાક માટે છે શ્રેષ્ઠ! એક એકરમાં માત્ર ૫૦-૬૦ કિલોના ઉપયોગથી મેળવો શ્રેષ્ઠ પરિણામ. રાહ શેની જુઓ છો? આજે જ સમૃદ્ધ ગોલ્ડ લાવો અને તમારા ખેતરને બનાવો સમૃદ્ધ! 🚜
...વધુ વાંચો
Mva Organics Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.