શણ તેમજ ઈકડ બિયારણ
છાણીયા ખાતરનો બેસ્ટ વિકલ્પ એટલે લીલો પડવાસ
(1)શણ એ ઝડપથી વધે,
(2)શણ જેટલુ બહાર હોય તેટલુ જમીનમાં હોય,
(3)જમીનના નીચેના પડના તત્વો શોષી લે છે જે જમીનના ઉપલા પડમાં ભેળવાય છે,
(4)જમીનમાં ભેળવતા સમયે ઝડપથી સડી જાય છે,
(5)ઉડા મુળ હોવાથી જમીનની છીદ્રતા વધે,નિતાર શક્તિ વધે.
(6) 1 વિધામાં શણ વાવેતર કરવાથી, અંદાજીત 4 લારી જેટલું છાણીયું ખાતર જમીનમાં ઉમેરાય છે.
*લીલો પડવાસ કરવા માટે સાચી અને સચોટ માહિતી તેમજ શણ અને ઇક્કડનું બિયારણ મળશે.*
👉 વધુ માહિતી માટે .
મો :- 8140602833
...વધુ વાંચો
Sandip Kubavat