ગાય વેચવાની છે
પહેલું વેતર હોડકી વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે પાંચ દિવસની વાણેલ છે નીચે વાસળી છે ત્રણથી સાડા ત્રણ લીટર દૂધ આવે છે
ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને
કિંમત 20,000
લેવા માટે રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરવામાં આવશે
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera