Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
Gir bull che
Vikram Khistariya
Mar 01 '25 08:30 AM
Gir bull che
Vikram Khistariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10057 gir bloodline no bull che. 1 varas divas no che.
₹ 50000
સ્થળ : પોરબંદર
View All
આ ખુંટ વેચવાનો છે.
ભાવનગર બ્લડલાઈન અર્જુન નો દીકરો છે.
...વધુ વાંચો
Raj Sudra
ઓરિજિનલ ગીર હોડકી
25 મહિના ની સે ઓરિજિનલ સે કિંમત આવે તોજ આપવા ની સે
...વધુ વાંચો
અજય એ મુળીયાસા
ગાય વેચવાની છે
એક દિવસ ની વાળેલી છે નીચે વાસડી છે
...વધુ વાંચો
Samat Makawana
ગીર હોડકી વેચવાની છે
1-2દીવશ કાચી છે
...વધુ વાંચો
Nayan Solanki
ગોધલા વેંચવા છે.
અઠી વર્ષ ના છે. મફત દેવાના શે. 8320634050
...વધુ વાંચો
Raju Khunti
જુવાર નો સારો વેચવાનો છે
જુવાર નો સારો વેચવાનો છે
...વધુ વાંચો
Satish Vala
ગોવાળ ની જોડી જોય છે
35 ગાય, ભેશ છે રહેવાની ફૂલ સગવડ
...વધુ વાંચો
Bhavnik Padaliya
ગાય વેચવાની છે
ગાય વેચવિ લિલળિ ગાય છે સાતમો મહિનો ઘાભ નો હાલે ગાય માં તમામ જવાબદારી છે આગલા વેતરમા એક ટાઇમ નું સાત લિટર દૂધ હતું કિંમત 60 સાઠ હજાર
...વધુ વાંચો
વિજયભાઈ પિઠીયા
ત્રણ ઓળખી વેચવાની છે
ત્રણ ઓળખી વેચવાની છે
...વધુ વાંચો
Mahesh Thakar
ગાય વેચવાનીછે
બેદીવસની કાસી પાસ લિટર દુધ હતું ગયા વેતમાં નૈ કિમત તેર હજાર રાખેલ છે તણ આસર છે ગામ આંકોલવાડી તા તાલાળા ગીર સોમનાથ
...વધુ વાંચો
નાગદાન મુધવા
જર્સી ક્રોસ
પેલું વેતર. તાજી વિયાનેલી. નીસે વાસડો. હાવ હોજી સે. 7.5 લીટર દૂધ હાજર સે.
...વધુ વાંચો
Viraj Bhola
ગાય વૅસવાની છે
વૅતર પૅલુ છે સાત લીટર દૂધ આપે છે હૅઠૅ વાસડૉ છે વિયાણેલ સાતમૉ દિવસ છૅ આસર પૅટની ગરમી જવાબદારી દૅવાની
...વધુ વાંચો
અસવિન ઓડેદરા
ગાય
3 દિવસ વિયલી
...વધુ વાંચો
Pratap Rana
ગાય ધુણુ કરવિયે સીયે
ખુટ બે સે 1 કારો ખુટ યાદિનો વાસરો સે માનુ દુધ યેક ટાયમનુ 11 લિટર 2 ખુટ 1037 નંબર નો વાસરો સે લિલરો બોવ સારો સે યેની માનુ દુધ યેક ટાયમનુ 10 લિટર બેય ખુટ નુ રીજટ બોવ સારૂ સે ફોન 8160535997
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
આ બે ગાયુ વેચવાની છે
આ બે ગાયુ વેચવાની છે કાળી ગાભણી છે બે ત્રણ દિવસ ની વીયાવાને વાર છે કિંમત 50000 હજાર બાવળી વીયાણેલ છે કિંમત 40000 હજાર
...વધુ વાંચો
Udaybhai Vala
નીરણ લેવા માટે કોલ કરો
મો 8238225895 રાણા ભાઈ 9913906741 રામા ભાઇ
...વધુ વાંચો
રાણા મોરી
બે ગાય વેચવાની શૈ
બેય ગાય 7 મહિના નિ ગાભણ
...વધુ વાંચો
Hebha Bhatiya
વડકી વેચવાની છે
તાજી વિહાણેલી પેલું વેતર નીચે વાછરડી સાવ સોજી
...વધુ વાંચો
Appu Bhai Tank
ગાય વેચવાની છે
દસ દિવસની વેણેલ
...વધુ વાંચો
Rahul Goraniya
ઓરીજનલ દેશી ગાય વેચવાની છે
ઓરીજનલ દેશી ગાય છે ત્રીજુ વેતર વહેવાની છે ૨૦ દિવસ મા 99092978 71
...વધુ વાંચો
મુનો કુતાણા
બીજુ વેતર ગાય
સાવ સોજી ગાય છે..પેલા વેતરમા આઠ લીટર દૂધ હતુ..દસ દિવસ ની વાર સે..બધી જવાબદારી સાથે આપવા ની સે..
...વધુ વાંચો
Jaydip Parmar
ગાય વેચવાની છે
વેતર 4 ...3દિવસ નીકશી દૂધ 16લીટર દિવસનું
...વધુ વાંચો
વનરાજ જાડા
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે ઉત્સાહી લંબાઈ પુરી 2 દિવસની વયાણેલી છે 12 લિટર ની ગાચે 7 લીટર હાજર છે નીસે વાંસળી છે 70000 હજાર કિંમત 99049 43780
...વધુ વાંચો
Ahvin Parmar
ગાય.વેસવા.ની.છે
ગાય.વેસવા.નિ.છે.દુધ.4.5.વેતર.3
...વધુ વાંચો
Maldev Yadav
કોર્સ જરશી ગાય વેચવા ની છે
10 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Shanvaz Jindani
ગોઢલા
તરેલા માં હાલતા રેડી થય ગયા છે. સાવ સોજા છે. બધી જવાબદારી થી દેવાના છે.
...વધુ વાંચો
Het Ahir
જર્સી
વેતર 3 નીચે વાસડો
...વધુ વાંચો
Dhrmesh Dodiya
હોડકી વેચવાની છે
3વષઁ નીછે ફોન 1 વાગયા થી 3 વાગયા સુઘી ન કરવો
...વધુ વાંચો
ધીરુ ભાઈ હરસોડા
ગાય વેચવાની છે
jhg
...વધુ વાંચો
Dhaval Gohil
ફોન કરૉ
કાંકરેજ વાછડી
...વધુ વાંચો
યશભા જાડેજા
ગાય કાબરી બેમયનાવીયાણી.
દુધ 3.5લીટર. ફોન નંબર 8320807327
...વધુ વાંચો
રમેશ દેવા મોઢવાડીયા
ગાય વેચવાની છે.
ગીર ગાય બીજુ વેતર
...વધુ વાંચો
Gopalbhai Vaghasiya
ગાય વેચવાની છે
ગાય પેલું વેતર છે . સવારે દુધ ૩ લીટર સાંજે ૨.૫. લીટર. સાવ હોજી નોજણૂ બાંધવા દેય બાયુ ભાયુ છોકરા બધા ને દોવા દેય . જય શ્રી કૃષ્ણ.
...વધુ વાંચો
Vinod Ahir
આઘા વેચવાની છે
મહિનો થઈ વયાગી
...વધુ વાંચો
Pratap Mobh
પ્યોર ગીર વોકકી
4 દી ની કાશી ફુલ જવાબ દારી
...વધુ વાંચો
Chirag Chhelavada
ગીર ગાય વેચવાની આગાહી વેચવાની
બીજું વેતર તાજી વિયાણેલી એકનું સાત લીટર દૂધ આવે છે સાત લીટર એકદમ બકરી જેવી કરાવ રાખવા જેવી હજી દૂધ વધી જશે 40,000 કિંમત એમાંથી બહાર ફેર થઈ જશે સોન કપીલા વાસળી ની સે વાછડી કપિલા વાસળી
...વધુ વાંચો
આવડા મોરી
ઓડકી વેચવાની છે.
દેશી ઓડકી વેચવાની છે. 10 દિવસ ની કાસી છે. કિમત 25000 982468726 / 9924836549
...વધુ વાંચો
રઘુભા જાદવ
ગાય વેચવાની છે
પેલું વેતર તાજી વયાણલ દૂધ ૬લીટર સાવ સોજી
...વધુ વાંચો
વીજય કરમટા
ખડેલી,સાટામાં ગાય જર્સી
સાટામાં ગાય જર્સી ખડેલની સાટામાં ગાય તાજી હવેલી જેવી કિંમત લેવી દેવી 45 દિવસનું ગાભ બધું વાંચ્યું નથી ફોન કરવો 9904497820
...વધુ વાંચો
Vijay Makwana
hf
2 ગાયો દૂધ 10 11 વેતર 3 કિંમત 85 85
...વધુ વાંચો
Vijaysinh Mori
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય ત્રીજું વેતર, નવમો મહિનો ચાલુ છે. 6 થી 6.5 લીટર દૂધ સાવ સોજી ગાય છે . મો:- 9512934686
...વધુ વાંચો
Ajay Der
lildi vasrdi
karan bull ni se 15 mahina ni thay se
...વધુ વાંચો
Ruturajbhai Kathi
ગીરવાશડી
એકવરનીશેગીરકાબરીપારવાદેવાનીશેછેપેલાવેલા
...વધુ વાંચો
Muna Bhai Pariya
ગાય વેશવાની સે
પેલુજ વેતર વીયાયેમ શે નવમો મયનો હાલે
...વધુ વાંચો
લીલાઅરભમ જાડેજા
ગીર વાછડી દૅવાની
૧ વર્ષ ની છૅ ભાવનગર ના ખુટનીછે
...વધુ વાંચો
અજય ચોવટીયા
ગીર ગાય વેસવાની છે
ગીર ગાય વેસવાની છે ત્રીજું વેતર વાયસે 5દિવસ ની કાસી તમામ જવાબદારી થી દેવા ની છે 7,5લીટર દૂધ લેવી હોઈ તો ફોન કરવો
...વધુ વાંચો
Vijay Ahir
ha
2 vetar 6 litar milk
...વધુ વાંચો
Meet Gajera
which one is a memana
10000 mah soji bhejo
...વધુ વાંચો
Jadeja Kuldeep
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ