દેવજી ભાઈ સાડમિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરીજનલ જાફરો ટોપલો ખળેલિયો પાડો વેચવાનો.. બાયું છોકરા ગમે તે વારી લ્યે તેવો સોજો.. સિંઘળે કુંડલો
ઊંચાઈ લંબાઈ માં પુરે પુરો..ફરવાની મારવાની જવાબદારી.સાટા માં મોટો પાડો રાખશું..▶️ખાસ નોંધ.: સોકીન માણસ હોય અને લેવાની ગણત્રી હોય તે જ ફોન કરે..