Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેસ
Previous
Next
જયદેવ ભાઈ દરબાર
Feb 01 '25 03:16 PM
ભેસ
જયદેવ ભાઈ દરબાર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે સાવ સોજી 2દિની કાસી બીજા વેતરમા ટોટલ જવાબદારી થી વેચવાની છે ફોટો વીડિયો નય આવે
સ્થળ : અવાણિયા,માળીયા હાટીના,જુનાગઢ
View All
4 ભેંશ વેચવાની છે
તાત્કાલિક વેચવાની છે જે વેલા તે પેલા
...વધુ વાંચો
Shyam Gojiya
દેવભૂમિ દ્વારકા જિલ્લો તાલુકો કલ્ય
સાડા પાંચ થી છ લીટર દૂધ છે 7863832932 ફોટા whatsapp મેસેજ ના કરતા
...વધુ વાંચો
Hemat Dhrangu
ખડેલીવેસવાનીછે....8..મોમહીનો
ચાલુછે..પેલુવેતરછે.....લગડીછે
...વધુ વાંચો
Punabhai Huda
પાડો વેચવાનો
સારો
...વધુ વાંચો
Axay Rabari Bharai
પાડી વેચાવ છે
બીજદાન ને વીસ દિવસ થયા છે
...વધુ વાંચો
Paresh Naghera
પાડો વેચવાનો છે.
આ પાડો વેચવાનો છે. ૧.૫ વર્ષનો થયો છે. વધું માહીતી માટે નીચે આપેલા નંબરનો સંપર્ક કરવો ૯૮૨૪૨૮૯૭૧૫ કિંમત માં બોવ કય ફેરફાર નય થાય
...વધુ વાંચો
Ronak Sisodiya
ભેંસ વેચવાની છે બીજા વેતર ની ભેંસ
બીજા વેતર ની ભેંસ વેચવાની છે દસ દિવસની કાશી ગામ ઝાપોદર તાલુકો વંથલી
...વધુ વાંચો
Hardas Ahir
ભેંસ વેસવા નિ સે સાવ્ સોજિ.
જાફ્રરાબાદિ ભેશ વેસવા નિ સે બધિ જવાબદારી થિ આપવાની સે સવાર્ 6 લિટર્ દુધ્ સાજે 5 લિટર્ દુધ્ પારુ નથિ ગમે તેને બેસિ જાવાનિ સુટ 4 વેતર્ વ્યાનેલિ 1.5 મહિના નિ વ્યાનેલિ.
...વધુ વાંચો
Vishal Kodiyatar
ભેંસ વેચવાની છે
ઘાભ નો 10 મો મહિનો હાલે
...વધુ વાંચો
સામતભાઈ ગોઢાણીયા
vesva ni se
2 ja vetarni bhas 10 divas ni kasi
...વધુ વાંચો
Kanabhai Modhavadiya
ભૈસ વેસવાની છે
૩ વેતર છે ૨૫ દિવસ ની વયાગલ 4.5 થી 5 લીટર દુધ દુધ આવે નીસે પાડી પારુ ઊપર દોવા દે છે દોવા મા સોજી છે
...વધુ વાંચો
Nasaru Isakani
ખડેલું વેસવાનું છે
2.5 વરસ નું સે સાવ સોજુ સે
...વધુ વાંચો
Maulik Phitiya
લાલાભાઈ
પાડો વેચવા નૉ છે
...વધુ વાંચો
લાલજી ટૉડિયા
આ બે ગાય વેચવાની છે
આ બે ગાય વેચવાની છે વીહાણલ છે
...વધુ વાંચો
સાદૂડસી સૂમાયત
bhes vechvaniche 5 divasnikachi
bopa re 2 thi 4 phone karvo nahi 7litar dhudh
...વધુ વાંચો
ભરત મૉઢવાટીયા
મોહનભાઈ
આખડેલી વેચાવશે ચાર મહિનાને ગામની છે
...વધુ વાંચો
Mohan Devipujak
બુઢણા
પાંચ પાંચ લીટર દૂધ તાજી વિયાણેલી ભેંસ
...વધુ વાંચો
Sarfrajkhan Laasiri
પાડો વેસવાનો છે
પેલો વાડો
...વધુ વાંચો
Bhayalu Bodar
65000
ભેંસ વેચવાની છે 5 મના ગાભ 2 વેતર ગામ જામજોધપુર જીલો જામનગર કીમત 65000 મો 8849732697
...વધુ વાંચો
Vikas Ludariya
1 વેતર ભેંસ
ભેંસ
...વધુ વાંચો
Bhautik Korat
ખડેલુ વેચવાનો છે
ખડેલું વેચવાનું છે 5:30 થી છ મહિના નું ગાભ છે એકદમ રૂપાળી છે ઊંચાઈ લંબાઈ માં બહુ સારી છે વિડીયો સિસ્ટમ ઉપલબ્ધ નથી માત્ર આનંબર પર ફોન કરવો 9898994630
...વધુ વાંચો
Pravin Gadhavi
2જા વાડા નો છે દાવ પાડો છે
દાવ પાડો છે
...વધુ વાંચો
Bheema Bhai Vaghela
ખડેલી વેસવાની સે
મયના દિવસ ની કાસી બિજૂ વેતર
...વધુ વાંચો
વિક્રમ ઓડેદરા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર ચાર લીટર દૂધ બે મહિનાની વિયાણેલી પારુ નથી દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Jiva Gadhavi
ટેકટર
ટેકટર વેચવાનુ છે ભેસુ હારે સાટુ કરવાનુ છે ઓજાર સહીત
...વધુ વાંચો
રાજુભાઇ બાડેચા
તન મના વીયાણલ
4 લીટર દુધ બેય ટેમ સાર ટેમ દોવરાવવાનીસૂટ ખાણ દોય ને દેવાનું
...વધુ વાંચો
રામશી મોકરીયા
બેભેસોવેચવાનીછે
એક બેમયનાની કાચી છેઃ ખળેલુ બીજોવેતરવીયાસે ભેસવીયાણછે વેતર તરીજુ મયનાની વીયાલછે દુધ સાળાપાચછલીટરછે કીમત 200000 મો 9714871148
...વધુ વાંચો
મામદ હીગોરા
ભેસ
2 વેતર 1.5 મહીના. ની કાસી સાટું પન કરવું ફુલ ગેરંટી
...વધુ વાંચો
Arjun Vaghela
ખાડેલિ વેચવની છે
6 મહિનાના ગાભાની ચેક કરવાની છૂટ
...વધુ વાંચો
Kishor Bhai Gadhvi
ભેંશ વેસવાની
વેતર.તીજુ.બાર.દિવસની.કાસી
...વધુ વાંચો
અરભમ બાપોદરા
પાડો વેચવાનો છે
પાડો વેચાવા નો છે
...વધુ વાંચો
Ravi Sambala
ભેંસ વેસ્વાની સે 4 માહીના ઘાભ સે
3.5 4 લીટર દૂધ આવે સે 4 વેતર બેય તેના દોવા દિયે સે સારી ભેંસ સે લેવી હોય તો રૂબ રુબ હોય જાવ કિંમત 65000 થોડુક માન રાખીશ
...વધુ વાંચો
Rambhai Chavda
ભાલપરા
આભેસવેચવાનીછેતીજુવેતરવિયાય25દીવસની6લીતરદુધકોનતેકનબર9979600289
...વધુ વાંચો
Soyab Harun Bhadarka
total javabdari thi vesvani se
vetar 2 10 divas ni kasi
...વધુ વાંચો
Mayur Kadachha
ભેસ
પેલુવેતર.છ.મયનાનુગાભણુ.લેવાવારાફોનકરે.વિડયાફોટાવારા.સેટા
...વધુ વાંચો
હરેશ રબારી
સાટા માં ભેંસ લેવી
4 મહિના ની ઘણની ભેંસ સે ખદેલું ઠાલું સે સાટા માં તાજી ભેંસ લેવી 2.3 વેતર ની હોય તો વિડિયો મોકલો
...વધુ વાંચો
Hemat Karngiya
વેચવાનુ છે
પાડો વેચવાનો છે 2વરસ નો છે
...વધુ વાંચો
Savan Ahir
પાડો વેચવાનો છે
સાટાકરવાનાછેરૉકડેથિવચવૉછેજવાબદારિથિદેવાનોછે
...વધુ વાંચો
વેજાણદભાઇ વાચા
ભેંચ બીજું વેતર 5 મહિના ગભણ છે
ભેંચ બીજું વેતર 5 મહિના ગભણ છે બની ભેંસ
...વધુ વાંચો
Bharat Bhamaniya
પાડી વેચવાની છે એક વર્ષની છે
તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ
...વધુ વાંચો
આકાશ ચાવડા
ખડેલી વેચવા ની સે
ખડેલિ 3 વરસની છે પિયોર જાફરાબાદી
...વધુ વાંચો
Slman Khan Belim
પારેટ ભેંસ ખડેલા લેવાના છે
પારેટ ભેસ ખડેલા હોય તો કેજો જી દેવભૂમિ દ્વારકા જી જામનગર જી પોરબંદર આટલામાં હોય તો જ ફોન કરજો અને આ નંબર પર ફોન કરવો 7041884922
...વધુ વાંચો
ચિરનજય ભાઈ વાઘેલા
8myna pura
gai
...વધુ વાંચો
Nilesh Godhaniya
જાફરાબાદી ભેંશ
પહેલુ વેતર 4.5/5 લીટર દૂધ 2 મહિનાની વિયાનેલ નીચે પાડી દોવામા સાવ સોજી ઊંચાઈ લંબાઈ પૂરી.
...વધુ વાંચો
Mayur Parmar
બે ભેંસ વેચવાની છે
એક ની કીંમત 65હજારએ ડોઢ મહીનાની વીયાયેલ છે 4.4 લીટર દૂધ છે પાડો છે બીજી બે મહીનાની વીયાયેલ છે 4.4લીટર દૂધ છે પાડો છે કીંમત 55હજાર
...વધુ વાંચો
Kasm Bhai Sumra
ભેંશ વેચવા ની છે
20.... દિવસ ની કાશી છે ત્રીજું વેતર વ્યાસે બીજા વેતર માં 8 લીટર દૂધ હતુ તમામ જવાબદારી પેટ આચર ની જવાબદારી કિંમત 120 એક લાખ વીસ હજાર જાજો ફેરફાર નય થાય
...વધુ વાંચો
ભોજા ચારણ
પાડો વેચવાનો છે
દાવ પાડો વેચવાનો છે
...વધુ વાંચો
મેરામણ કોડીયાતર
ભેંસ વેચવાની છે
દુધ 5 લીટર નીચે પાડી 2 મહિના ની વિયાણલ છે
...વધુ વાંચો
લખમણ ગઢવી
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ