Post Image 1
Post Image 2
Post Image 3

દેશી ગીર ગાય આપવાની છે

ફુલ જવાબદારી થી દેશી ગીર ગાય આપવાની છે 3 દિવસ ની તાજી વ્યાયણેલ છે 1 પેલું વેતર ની ગા છે 3.5/ 4 લીટર 1 ટાઈમ નું સારા ઘરે હચવાય અને દૂધ ખાવા માટે બાકી લેવેચ માટે નથી આપવાની કારણ કે ગાય બોવ સોજી છે આપવાનું મન નથી છતાં પણ કંઈક મજબૂરી ન લીધે આપવી પડે એમ છે વધુ જાણકારી માટે સંપર્ક કરવો

₹28000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Sagarsinh Jadav

स्थान

प्रश्नावडा, सुत्रापाडा, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा