ગૌશાળા મેનેજર (પૂર્ણ સમય)

જોબ વર્ણન: અમારી ગૌશાળા માટે એક ઈમાનદાર, જવાબદાર અને અનુભવ ધરાવતો માણસ જોઈએ છે, જે ગૌશાળા નું દૈનિક સંચાલન સારી રીતે સંભાળી શકે. જવાબદારીઓ: • ગાયો, વાછરાં અને સમગ્ર ગૌશાળા ની દેખરેખ • ગોવાળ અને કામદારો નું મેનેજમેન્ટ • દૂધ, ચારો, દવા અને સફાઈ ની વ્યવસ્થા • આવક–ખર્ચ નો મૂળભૂત હિસાબ રાખવો • ગૌશાળા માલિક સાથે નિયમિત સંવાદ જરૂરી લાયકાત: • ગૌશાળા / પશુપાલન નો અનુભવ (ઓછામાં ઓછો 2–3 વર્ષ) • ઈમાનદાર, વિશ્વાસપાત્ર અને નશામુક્ત • લાંબા સમય માટે કામ કરવાની ઇચ્છા પગાર અને સુવિધાઓ: • પગાર: અનુભવ મુજબ યોગ્ય • રહેવાની-જમવાની સંપૂર્ણ વ્યવસ્થા • સમયસર પગાર • શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ ⏰ કોલ સમય: સવારે 9 થી સાંજ 7 સુધી જ ❗ રાત્રે કોલ ન કરશો.

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

Raghuveer Gaushala

स्थान

सुरत

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा