Post Image 1
Post Image 2
Post Image 3

2 ગાય અને 1 વાછડી HF

2 ગાય અને એક વાછરડી આપી દેવાની છે, હજુ 2 ભેંસ પણ આપી દેવાની છે,આખો તબેલો ખાલી કરવાનો છે, ચાર ભૂરી ગાય ને 10/૧૧ લિટર અને કાળી ગાય ને 5/૬ લિટર આખા દિવસ નું દૂધ છે, કાળી ગાય ગાભણ છે, 3 Mahina વાછડી એક વાર ગરમી માં આવેલ છે, બીજદાન કરેલુ નથી, 2 ગાય અને 1 વાછરડી વહેલી તકે વેચીનાખવાની છે માત્ર 79000/- 3 એ પંજાબ થી લાવેલી હાઈ ક્વોલિટી બ્રીડ છે વિડિઓ ફોટો માટે વૉટ્સએપ કરો

₹79000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Shivamsinh Chauhan

स्थान

सोनारीया, पाटण वेरावल, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा