Post Image 1
Post Image 2
Post Image 3

ઘાસ કાપવાનું મશીન.

ઘાસ કાપવાનું મશીન વેચવાનું છે 🌿 પેટ્રોલ એન્જિનવાળું ઘાસ કાપવાનું મશીન વેચવાનું છે. મશીનનો ઉપયોગ માત્ર 8-10 દિવસ કરવામાં આવ્યો છે. ✅ સારી કન્ડિશનમાં ✅ પેટ્રોલ એન્જિન ✅ પૈડાં અને હેન્ડલની સુવિધા ✅ ઘાસ કાપવા માટે ઉપયોગી ✅ માત્ર 8-10 વપરાયેલું ખરીદવામાં રસ ધરાવતા લોકોએ કિંમત અને વધુ માહિતી માટે સંપર્ક કરવો.

₹12500

संपर्क तपशील

संपर्क व्यक्ती

ભરત ભાઈ કરંગિયા

स्थान

भरूच, भरुच

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा