Post Image 1
Post Image 2
Post Image 3

જર્સી ગાય,ત્રીજું વેતર,

હાલ માં, દૂધ 4 /4.5 લીટર. વ્યાય એના 5 મહિના થયા, સાવ સોજી ગમે એને દોહી લેવાની છૂટ્ટી જવાબદારી થી આપવાની છે, વ્યાય ત્યાં સુધી દોહવા દે, ફરી થઈ ગઈ એના 2 મહિના પૂરા થયા છે , ચારો નથી એટલા માટે આપી દેવાની છે, કોઈ જાતનો ફોલ્ટ નથી ફુલ જવાબદારી,

₹44000

संपर्क तपशील

संपर्क व्यक्ती

વનરાજ સિંહ બારડ

स्थान

भुवा टींबी, सुत्रापाडा, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा