*શિવ લહેરી રિયલ એસ્ટેટ* *જમીન લે વેચ માટે સંપર્ક કરો* 9879037892 આ લોકેશન પર જમીન લેવાની છે કોઈ પાસે હોય તો સંપર્ક કરવા વિનંતી👇 ( 1 ) હોસ્પિટલ માટે જસદણ વીસીયામાં પ્લોટ લેવાનો છે કોઈ પાર્ટી કે બ્રોકર પાસે હોય તો જણાવવા વિનંતી ( 2 ) જેતપુર ઉપલેટા રોડ ટચ 20 વીઘા જમીન લેવાની છે કોઈ પાર્ટી કે બ્રોકર પાસે હોય તો જણાવવા વિનંતી ( 3 ) 400 થી 500 વીઘા જમીન લેવાની છે ચોટીલા થી સાયલા સુધીમાં ચાલે એકરના 12 લાખ થી 14 લાખ સુધી ચાલશે કોઈ પાર્ટી કે બ્રોકર પાસે હોય તો સંપર્ક કરવા વિનંતી ( 4 ) 40 એકર જમીન લેવાની છે લીમડી હાઈવે ટચ મોરો 5 થી 600 મીટર એકરના 20 થી 22 લાખ સુધીમાં કોઈ બ્રોકર કે ઓનર પાસે હોય તો કોન્ટેક્ટ કરવા વિનંતી ( 5 ) અમદાવાદ સાણંદ ઇન્ડસ્ટ્રી એરિયામાં 10,000 વાર પ્લોટ જોઈએ છે કોઈ પાસે હોય તો જણાવવા વિનંતી *જમીન વેચવાની છે*👇 8 વીઘા જુનાગઢ થી બિલકુલ નજીક બોર કનેક્શન 3 સિઝનનું પાણી જિલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર મજેવડી વીઘા 11 લાખ રોડ ટચ ( 1 ) 28 વીઘા ધોરાજી જામકનોણા રોડ કુવો કનેક્શન ફુલ સગવડ જીલ્લો રાજકોટ તાલુકો ધોરાજી સરવે નંબર ધોરાજી વિઘાના 25 લાખ રોડ ટચ ( 2 ) 15 વીઘા ધોરાજી જામકનોણા રોડ કુવો કનેક્શન ગોડાઉન મકાન જીલ્લો રાજકોટ તાલુકો ધોરાજી સરવે નંબર ધોરાજી વિઘાના 32 લાખ ( 3 ) 14 વીઘા ગામથી નજીક બોર કનેક્શન નેચર પાણી જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર બાલવા વિઘાના 8 લાખ ( 4 ) 20 વીઘા ગોંડલ જામકનોણા રોડ થી બીજો નંબર કૂવો કનેક્શન 3 સિઝનનું પાણી જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ સર્વે નંબર ત્રાકુડા વિઘાના 22 લાખ ( 5 ) 10 વીઘા હરીપર વડાળી રોડ ટચ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર હરીપર વિઘાના સાત લાખ ( 6 ) 22 વીઘા વડાળી થી હરીપર રોડ થી બીજો નંબર બે કુવા કનેક્શન પાણીવાળી જગ્યા જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વિઘાના નવલાખ 9.0000 ( 7 ) સાતબાર માં 5 વીઘા વાવેતર 8 વીઘા નું બોર કનેક્શન નેચર પાણી 3 સિઝનનું પાણી જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર જામવાડી વિઘાના 8 લાખ ( 8 ) 18 વીઘા બોર કનેક્શન ત્રણ સિઝન નું પાણી નદીના કાંઠે વાડીએ મકાન ફરતી તાર ફેન્સીંગ જામનગર થી 15 કિલોમીટર દૂર કિલો જામનગર તાલુકો જામનગર સર્વે નંબર કોજા વિઘાના 20 લાખ ( 9 ) 42 વીઘા કૂવો કનેક્શન 28 વીઘામાં સરગવો અને 14 વીઘામાં લીંબુડી ના ઝાડ છે 42 વીઘા માં ડ્રીપ પાથરેલી છે સરગવામાં સિંગુ આવે છે અને લીંબુડી માં લીંબુ પણ ઉતરે છે જીલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા સર્વે નંબર વાદા વિઘાના સાત લાખ ( 10 ) 35 વીઘા રોડ થી એક કિલોમીટર અંદર કૂવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી અત્યારે આખામાં વાવેતર જીલો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર પરડવા વિઘાના 6 લાખ ( 11 ) 3 એકર નિકાવા થી મેટીયા ડબલ પટ્ટી રોડ થી એક કિલોમીટર અંદર ફરતો વંડો કુવો કનેક્શન વાડીએ મકાન જિલ્લો જામનગર તાલુકો કાલાવડ સર્વે નંબર મેટીયા 1 એકર ના 80 લાખ ( 12 ) 12 વીઘા આંબાનો બગીચો 22 વર્ષ જુના આંબાના ઝાડ ગામના પાદરમાં કુવો કનેક્શન રહેવાના સારા મકાન જિલ્લો ગીર સોમનાથ તાલુકો તાલાલા સર્વે નંબર વીરપુર વિઘાના 31,51000 ( 13 ) 30 વીઘા કૂવો કનેક્શન નેસર પાણી ત્રણ સિઝનનું પાણી વાડીએ બાર + બાર નો રૂમ ઉપલેટા પાટણવાવ રોડ થી એક કિલોમીટર અંદર જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી સર્વે નંબર મોટીમારડ વિઘાના 11 લાખ ( 14 ) 56 વીઘા 1 કુવો 1 બોર કનેક્શન બે સિઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર કલારીયા વિગા ના 11,11,111 ( 15 ) 114 વીઘા ઈશાપુર હડમતીયા રોડ ટચ બે કુવા બે બોર કનેક્શન વાડીએ મકાન નેસર પાણી કિલો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર ઇસાપુર વિઘાના 14 લાખ ( 16 ) 11 વીઘા માત્રાવડ ચાવંડી રોડ થી એક કિલોમીટર અંદર કૂવો કનેક્શન બે સીઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો જામકનોડા સરવે નંબર માત્રાવડ વિઘાના સવા સાત લાખ 7.25000 ( 17 ) ઘેટીયા ખીરસરા થી વડાળી રોડ થી બીજો નંબર કૂવો કનેક્શન નદીમાંથી પાઇપલાઇન નાખેલી ત્રણ સિઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઘેટીયા ખીરસરા વીઘા ના 12 લાખ ( 18 ) 5 વીઘા ઉપલેટા ભાયાવદર ડબલ પટ્ટી રોડ ટચ ઉપલેટા થી બિલકુલ નજીક જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઉપલેટા વિઘાના 16 લાખ નાના બજેટ માટે જમીન લેવા જેવી ( 19 ) 8 વીઘા જમીન સપાટ છે અત્યારે હાલમાં પડતર છે જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર સમઢીયાળા વિઘાના 4,25,000 ( 22 ) 20 એકર ખેરડી રફાળા રોડ થી બીજો નંબર બે કુવા કનેક્શન નેસર પાણી વાડીએ મકાનની ફૂલ સગવડ મઘરવાડા રફાળા ડબલ પટ્ટી રોડ થી બે કિલોમીટર અંદર જીલ્લો રાજકોટ તાલુકો રાજકોટ સર્વે નંબર રફાળા એકર ના એક કરોડને 20 લાખ ( 20 ) 22 વીઘા ખેતીલાયક જમીન વેચવાની છે જીલ્લો જામનગર તાલુકો જોડીયા સર્વે નંબર રણજીતપર વિઘાના 4.10 લાખ ( 21 ) 98 વીઘા વાવેતર થાય તેવી જગ્યા ભાયાવદર થી 9 કિલોમીટર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા વિઘાના 4 લાખ ( 22 ) જામનગર રિલાયન્સ ટાઉનશીપ ની બાજુમાં 71 વીઘા બે કુવા કનેક્શન નેચર પાણી ગાગવા ગેટ માધવ ફાર્મ ની બાજુમાં જીલ્લો જામનગર તાલુકો જામનગર 40% બદલો ચાલશે વિઘાના 22 00,000 ( 23 ) સાડા પાંચ વીઘા બાજુમાં ફુલ ડેવલોપમેન્ટ ગ્રીન સીટી સોસાયટી રોડ ટચ ની બાજુમાં રવાપરા મોરબી વિઘાના 4 કરોડ 75 લાખ ( 24 ) 33 વિઘા કૂવો કનેક્શન નેચર પાણી વાળી માલ ભરવાનો ગોડાઉન જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર કોલકી વિઘાના 13 લાખ રોડ ટચ ( 25 ) માથક સુંદરી રોડ ટચ 20 વીઘા બોર કનેક્શન નેચર પાણીવાળી 50% માં લીંબુનું વાવેતર જીલ્લો મોરબી તાલુકો હળવદ સર્વે નંબર માથક વિઘાના 25 ( 26 ) 30 વીઘા કૂવો કનેક્શન નેચર પાણી ફરતી ફેન્સીંગ જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો થાન સરવે નંબર નવાગામ વિઘાના 6 લાખ ( 27 ) બાલાજી વેફર ની બાજુમાં ચાર એકર જિલ્લો રાજકોટ તાલુકો લોધીકા સર્વે નંબર વાજડી એકર ના 5 કરોડ ( 28 ) 8 વીઘા બરડીયા ગામથી એક કિલોમીટર અંદર કુવો સયારો સીઝન નું પાણી જીલો રાજકોટ તાલુકો જામકનોણા સર્વે નંબર બરડીયા વિઘા ના 10 લાખ રોડ ટચ ( 29 ) 50 વીઘા બે કુવા કનેક્શન નર્મદાનું પાણી વાડીએ બે માળના મકાન બીશેરો ટાઇલ્સ ની બાજુમાં જીલ્લો મોરબી તાલુકો હળવદ સર્વે નંબર ચરડવા વિઘાના 45 લાખ રોડ ટચ ( 30 ) 11 વીઘા ઘેટીયા ખીરસરા થી પડવલા સીદસર રોડ બોર કનેક્શન જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઘેટીયા ખીરસરા વીઘા ના 12,00,000 રોડ ટચ ( 31 ) 14 વીઘા લાઈટ ભીમોરા માણાવદર ડબલ પટ્ટી રોડ ટચ 2 કુવા કનેક્શન ત્રણ સિઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્નંબર લાઈટ ભીમોરા એક કરોડ 17 લાખ ( 32 ) 15 વીઘા બોર કનેક્શન બેસીઝનનું પાણી ગામથી એક કિલોમીટર અંદર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર અરણી વિઘાના 7 લાખ ( 33 ) 20 વીઘા બરડીયા થી મોજ ખીજડીયા રોડ થી એક કિલોમીટર અંદર વિસ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર મોજ ખીજડીયા વીઘા ના 6 લાખ રોડ ટચ ( 34 ) જામજોધપુર અમરાપર 27 વીઘા કુવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી ગોડાઉન રહેવાના મકાન વિઘાના સાત લાખ ( 35 ) 70 વિઘા જમીન કુવો કનેક્શન 2 સીઝનનું પાની જિલ્લો જુનાગઢ તાલુકો વિસાવદર સર્વે નંબર વેકરીયા વીઘા na 6 લાખ ( 36 ) 8 વીઘા રોડ થી બે કિલોમીટર જામજોધપુર નો સર્વે નંબર 70 લાખ ( 37 ) રોડ ટચ 6 વીઘા ગામથી બિલકુલ નજીક જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર બાલવા વિઘાના 10 લાખ ( 38 ) રોડ ટચ 5 એકર સરધાર હરીપર રોડ કુવો કનેક્શન પાણીવાળી જમીન ચારથી ત્રણ કિલોમીટર ભાવનગર રોડ જીલ્લો રાજકોટ સર્વે નંબર સરધાર એકર ના 1 કરોડ 60 લાખ ( 39 ) 30 વીઘા કૂવો કનેક્શન મકાન લોકેશન સારું બાજુમાં આંબાનો બગીચો છે આંબાની બાગ બાજુમાં જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વીઘા ના 6 lakh ( 40 ) 14.5 વીઘા શાપુર ગામના પાદરમાં ફૂલ સગવડ કુવો કનેક્શન બોર વાડીએ મકાન ગોડાઉન 30 નાળિયેરીના ઝાડ જીલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર શાપુર વિઘાના 25 લાખ કોન્ટેક્ટ કરો : 9879037892 🙏
₹600000
सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.
Jaydeep Ladva
पाहण्यासाठी लॉगिन करा
पोरबंदर, गुजरात
Rambhay Sudasama
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
Ashok Sorathiya
पाहण्यासाठी लॉगिन करा
राजकोट, गुजरात
લક્ષ્મણભાઈ ભરવાડ
पाहण्यासाठी लॉगिन करा
जामनगर, गुजरात
Laxman M Parmar
पाहण्यासाठी लॉगिन करा
जुनागड, गुजरात
Yasin Bloch
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा! खरेदी करा, विक्री करा आणि शेतीसाठी आवश्यक सर्व काही शोधा.
हजारो शेती जाहिरातींचा त्वरित प्रवेश मिळवा
जाहिराती ब्राउझ करा, किंमती तपासा आणि डीलर्सशी जोडा
तुमचे उत्पादने विका किंवा जे हवे आहे ते शोधा
भारतभरातील 50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा!
50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय