Post Image 1

જમીન વેશ વા ની છે

ટોબ્રા..ગામ થી.1.કિલો મીટર દૂર..જમીન વેશ વા ની.3.5 વિઘા અને બીજી..4.વિઘા બે . વેસવા ની છે જે કોઈ ને લેવી હોય તે. વ્હોટસએપ કરે. સુવિધા ..કૂવો.છે.55 હાથ.. ખરાબો છે.બને માં થઈ ને.2 વિઘા જેટલો..થાળું.છે.અડધો વિઘા જેટલો.બાજુ માં.નદી છે .જે.માં થી ઘઉં નું પાણી મળી જાય છે..પાણી.મીઠું.છે.કૂવા માં.અને પાકો રસ્તો..ખેતર સુધી. અંદર ગ્રાઉન્ડ પાઈપ લાઇન..છે..ત્યારા સુધી.પાણી પુગી જાય.. અને કિંમત..14.લાખ રૂપિયા એક વિઘા ના રાખેલ છે.જે કોઈ ને લેવી હોય.3.5 અથવા તો.8.5 બધી ભેગી તો પણ આપવા ની છે...

₹140000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Heero Nagraj

स्थान

टोबरा, सुत्रापाडा, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा