Post Image 1
Post Image 2

ગાય

બે ગાય આપવા ની છે બેય ગાય ને ૬.૫ મહીનાનો ગાભ છે. પેલી ગાય ને અત્યારે બેય ટાઈમ ૩__૩ લીટર દૂધ છે વીયાય ત્યારે એક ટાઈમ નું ૬.૫--૭ લીટર દૂધ આપે છે બીજી ગાય અત્યારે દોવા નથી આપતી. વીયાય ત્યારે એક ટાઈમ નું ૮-૯ લીટર દૂધ આપે છે બેય ગાય ખાતરી બંધ છે સાવ સોજી છે ઉનાળા નું પાકું દુજાણુ છે

₹95000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Dhadhal Pradipshin

स्थान

मानपुर, मेंदारडा, जुनागड

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा