Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

બે ગાયો વેચવાની છે

બે હોટકી વેચવાની છે એક દેશી કાબરી હોટકી પહેલું વેતર બાર દિવસની વાણેલ છે નીચે વાસડો છે ત્રણ લીટર દૂધ આવે છે બીજી ઓરીજન ગીર હોટકી થઈ ગઈ તેને એક મહિનો થયો છે લંબાઈ ઊંચાઈ ફુલ છે બંને હોટકી ની કિંમત 25,000 રાખેલ છે લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ અલગ અલગ જોતી હોય તો અલગ અલગ કિંમત થશે ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

Paresh Bera

स्थान

गुंदरण, टालाला, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा