Post Image 1
Post Image 2
Post Image 3

ગાય વેચવાની છે

ગાય વેચવાની છે 3 વેતર વ્રાયગલ છે 12 દિવસ થયા છે 3,5--4 લીટર દૂધ આપે છે નીચે વાસડો છે ગમે તેમ દોઈલે વાની સુટ સોજી અને શાંત સ્વભાવની છે ચારો નો હોવાનાં કારણે આપવાની છે કિંમત માં થોડો ઘણો ફેરફાર થઈ જાય છે

₹10000

संपर्क तपशील

संपर्क व्यक्ती

ઉદય મકવાણા

स्थान

पोरबंदर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा