Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

આઇસર 485, હાઇડ્રોમેટિક,

આઇસર 485, હાઇડ્રોમેટિક,મોડેલ,2012, એન્જીન ગિયર હાઇડ્રોલિક કંપની ફિટીંગ 90% બોડી કલર ઓરીજનલ કંપની કલર, બોનટ, પંખા, વ્હીલ પ્લેટો, પર ટચિંગ કલર કરેલ છે, ટાયર મોટા, રિમોટ નવા,14/9/28, નાના,આખા, નવા, બેટરી નવી સેલ્ફ સ્ટાર્ટ, રજવાડી છત્રી નવી, સાવ ઓછું વપરાયેલ છે,હાલમા કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે, કિંમત માત્ર ને માત્ર 2,40, તેમાં પણ ફેરફાર કરી આપશું, વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો, ગામ, પ્રોપર અમરેલી, મો,9227151904 6352604158

₹240

संपर्क तपशील

संपर्क व्यक्ती

Jaypal Bhai Rajput Bamaniya

स्थान

अमरेली, अमरेली, अमरेली

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा