Post Image 1
Post Image 2

માંડવી ગિરનાર -૪ બિયારણ વેચવાનું

ગિરનાર -૪ માંડવી નું બિયારણ વેચવાનું છે .. કોરી માંડવી છે ..વરસાદ પેલા કાઢી લીધેલ છે ..તિરુપતિ નું સર્ટિ ફાઈડ ડબલ લેબર વાળું બિયારણ વાવું તું ..કોઈ પણ જાત ની ભેળસેળ વાળું બિયારણ નથી ....વિઘે મારે ૩૨ મણ થયેલ છે .... ૨૦કિલો નો ભાવ ૧૫૦૦ છે ..લેવા માટે ફોન કરો ..

₹1500

संपर्क तपशील

संपर्क व्यक्ती

Ramesh Lakhotra

स्थान

बबर्जर, लालपूर, जामनगर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा