Post Image 1
Post Image 2

વડોદરા નજીક કરજણ પાસે ખેતીકામ માટે મજૂરોની તાત્કાલિક જરૂર છે. સંપર્ક કરો સંજયભાઈ 9687945687

કરજણ નજીક અટાલી–ઓસલામ રોડ પર આવેલી જમીનમાં ખેતીકામ અને વાડીની સંભાળ રાખવા માટે અનુભવી મજૂરોની તાત્કાલિક જરૂર છે. આશરે ૫૦ વીઘા જમીનમાં કામ કરી શકે તેવા મજૂરો જોઈએ છે. મજૂરો માટે વાડીમાં રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. વધારે માહિતી માટે સંપર્ક કરો.

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

નિકુંજભાઈ પટેલ

स्थान

अटाली, करजन, वडोदरा (बडोदा)

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा