ગાય માટે ગોવા ની જરૂર છે

ગાયોનો ખાવાનું નાખવાનું, ગોબર ઉપાડવાનું, કટીંગ કરવાનું, અને બીજું નાનું મોટું ગાયોનું કામ કરવાનું છે... બે કે ત્રણ માણસ ની જરૂર છે પોરબંદર તાલુકા નું હાથિયાણી વાડીમાં તબેલો છે.. વધારે માણસ હોય તો પણ બે માણસ લીલાડો વાઢવામાં જરૂર છે... પગાર એક જણાનો 12000

₹60000

संपर्क तपशील

संपर्क व्यक्ती

મેરામણ મોઢવાડીયા

स्थान

सुखपूर, पोरबंदर, पोरबंदर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा