Post Image 1
Post Image 2
Post Image 3

મગફળી નો પાલો

માંડવી નો પાલો વેચવાનો છે , આઠ વિઘાનો છે રેમ્બો બિયારણ હતુ એક કિયારા માં 7 હારે વાવેલો હાતો લીલો કોરો પાલો છે અને ડબોથ્રેસર માં માંડવી કાઢેલી હોવોથી ધૂળ આવેલી નથી. ત્રાકુડા ગામ ગોંડલ થી ૧૮ કિલોમીટર થાય

₹30000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Rahilbhai Kaida

स्थान

त्राकुडा, गोंडल, राजकोट

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा