Post Image 1
Post Image 2
Post Image 3

desi Sonali

કિસાન પોટરી ફાર્મિંગ દેશી ચીક્સ સોનાલી કાવેરી ડબલ એફ જી આર આઈ આર બ્લેક સ્ટોલેટ ઓરીજનલ અસીલ ક્રોસ બ્રેડ અસિલ તમામ મળશે ઓરીજનલ વસ્તુ મળશે જેનો ઓર્ડર આપશો તે જ વસ્તુ મળશે પછી બચ્ચા લઈ ગયા પછી એ માલ મોટું થઈ જાય તો ઊંચા ભાવે રાખી બી લેસી તેની જવાબદારી પે તેનું લખાણ બી કરી આપશી એસી માર્કેટ ભાવ આવતો હશે એ જ ભાવે રાખશી ટોટલ પલટરી ફાર્મ નો અનુભવ 27 વર્ષનું છે સરકાર માન્ય લાયસન્સ બી છે તમામ વસ્તુ બ્રેડ ઓરીજનલ આપવામાં આવશે જેને જોતી હોય તે જ કોલ કરે ફીડ બી આપવામાં આવશે ડીલરશીપ બી મળશે લોકેશન વિરમગામ રહેશે માલ ટ્રાન્સપોર્ટ ની જવાબદારી અમારી રહેશે જે માણસને ફાર્મિંગ કરતા હોય જેને જોતા હોય તે જ મેસેજ અથવા કોલ કરે કોલ નો ટાઈમ સવારે 8:00 થી સાંજે 8: 00 મેસેજ નો ટાઈમ એની ટાઈમ સોનાની નો રેટ 16 રૂપિયા કાવેરીનું રેટ 14 રૂપિયા ડબલ એફ જી નો રેટ ₹9 મિનિમમ ઓર્ડર કોન્ટેટીવ 300 થી 500 નંગ ની હોવી જોઈએ ડીલેવરી ચાર્જ હમારી માથે રહેશે

₹10

संपर्क तपशील

संपर्क व्यक्ती

Mahmud Ali Syed

स्थान

विरमगाम, विरमगाम, अहमदाबाद

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा