Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

ગાય વેચવાની છે

ગાય વેચવાની છે બીજું વેતર તાજી વિયાણેલ છે આજે રાતે વિયાણી છે નીચે વાછડી છે આગલા વેતર માં ૪+૫.. લીટર દૂધ આવતું સાવ સોજી છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગમે તેને દોઈ લેવા ની છૂટ ગામ ગુણવંતપૂર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:- લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કિંમત:-૩૨૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિમત થોડો ફેરફાર કરવા આવશે

₹32000

संपर्क तपशील

संपर्क व्यक्ती

જુનેદભાઈ બ્લોચ

स्थान

गुणवंतपुर, पाटण वेरावल, गिर सोमनाथ

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा