Placeholder Image

કસમાં પ્લોટ સામે જમીન લેવી છે

રણજીતસાગર રોડ ઉપર VDB પાર્ટી પ્લોટ ની પાછળ ઉત્કર્ષ સ્કૂલની સામે જે.જે.કબીરમાં બાજુ બાજુમાં બે પ્લોટ (કુલ 1930 ફૂટ જગ્યા) અને ખોડલ ગ્રીનમાં એક પ્લોટ જગ્યા 1248 ફૂટ. આ બંને પ્રોપર્ટી અથવા કોઈપણ એક પણ પ્રોપર્ટી દઈને સામે ઉપરના પૈસા આપીને જમીન લેવી છે.

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Hiren Mandalia

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જામનગર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો